21/04/2026
સ્વ. રીટાબેન ચંદ્રકાંતભાઈ પટેલની પાંચમી વાર્ષિક પૂણ્યતિથિ(અખાત્રીજ)નિમિત્તે શાળાના આચાર્ય બહેનશ્રી મંજુલાબેન બબાભાઈ પટેલ તરફથી શાળાના બાળકોને જાતે બનાવેલો ઠંડો કેરીનો બાફલો પીવડાવવામાં આવ્યો. 🙏સ્વ.રીટાબેન પોતે પણ એક શિક્ષક જ હતા 🙏બાફલો તેમને ખૂબ પ્રિય હતો🙏🙏 બેનશ્રી નો ખૂબ ખૂબ આભાર 🙏