Jignasha Thakore

Jignasha Thakore ●P.S To MP Delhi Parliament House

21/03/2026

વામૈયા ...
સમાજ માં વ્યક્તિગત મતભેદો હોઈ શકે પણ મનભેદ ક્યારેય નાં હોવો જોઈએ ..
સમય છે ક્ષત્રિય સમાજ ની એકતા અને અખંડિતતા નું ઉદાહરણ પૂરું પાડવાનો ...🙏

શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા 🚩સમાજ ના વિકાસ ની એક પહેલ ને આવકારવા નો રૂડો અવસર ....🚩જય માં ભવાની ...🚩Abhijit Barad
18/01/2026

શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા 🚩

સમાજ ના વિકાસ ની એક પહેલ ને આવકારવા નો રૂડો અવસર ....🚩

જય માં ભવાની ...🚩
Abhijit Barad

गीता से ज्ञान मिला, रामायण से राम, भाग्य से हिन्दु धर्म, सौभाग्य से हिन्दुस्तान 🧡🤍💚Happy 79th Independence Day 😍जय हिंद,...
15/08/2025

गीता से ज्ञान मिला, रामायण से राम, भाग्य से हिन्दु धर्म, सौभाग्य से हिन्दुस्तान 🧡🤍💚

Happy 79th Independence Day 😍

जय हिंद, जय भारत 🇮🇳

05/07/2025
🙏🏼💐
06/06/2025

🙏🏼💐

માં નો ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, માં નું વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,માં ની હુંફ જે કયારેય મળશે નહ...
30/05/2025

માં નો ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, માં નું વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
માં ની હુંફ જે કયારેય મળશે નહીં, માં નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના મમ્મી....😭💐

ભારતીય ટિમ ના કાઉન્ટી પિસ્તોલ શૂટર અને ભાઈ Shivam thakur એ હાલમાં દુબઇ ખાતે Indo-Dubai International County Championship...
21/03/2025

ભારતીય ટિમ ના કાઉન્ટી પિસ્તોલ શૂટર અને ભાઈ Shivam thakur એ હાલમાં દુબઇ ખાતે Indo-Dubai International County Championship-2025 મા દેશ માટે ગોલ્ડમેડલ જીત્યો છે .તેમની સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી Mansukh Mandaviya સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી .


Your encouraging words and support always motivated me with new energy and determination !Thank you C R Paatil sir ❤️
21/03/2025

Your encouraging words and support always motivated me with new energy and determination !

Thank you C R Paatil sir ❤️

15/03/2025

વાહ ઠાકોર 🚩

15/03/2025

સૌથી વધારે વસ્તી ધરાવતા સમાજ ને દરેક બાબતે અન્યાય કેટલો યોગ્ય ?

હવે નહીં તો ક્યારેય નહીં 🙏🏼

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોન્સેપ્ટ ઓફ લીવીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા આયોજિત “COL WOMANIA AWARD 2025 ‘’ નું આયોજન...
10/03/2025

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોન્સેપ્ટ ઓફ લીવીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા આયોજિત “COL WOMANIA AWARD 2025 ‘’ નું આયોજન કરવામાં આવ્યું જ્યાં દરેક ક્ષેત્ર માં સંઘર્ષ કરીને આગળ આવેલી અને સમાજ ની પ્રતિભાશાળી મહિલાઓ અને દરેક મહિલા ના સંઘર્ષ માં સાથ આપનાર પરુષો નું સન્માન કરવામાં આવ્યું જ્યાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને સન્માન કરવાનો અવસર મળ્યો તેમજ સ્વાગત કરવા બદલ કોન્સેપ્ટ ઓફ લીવીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ડાયરેક્ટર મોનાલી સુથાર તેમજ સમસ્ત ટીમ નો આભાર તેમજ શુભેચ્છાઓ .

कुम्भ नगरी,प्रयागराज 🚩
23/02/2025

कुम्भ नगरी,प्रयागराज 🚩

Address

Satlasna

Website

Alerts

Be the first to know and let us send you an email when Jignasha Thakore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jignasha Thakore:

Share

Category