Savarkundla Town Police

Savarkundla Town Police Police Communication

Plz hellp
08/04/2024

Plz hellp

12/01/2023
02/09/2022

મે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓના દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલાનાઓને જુલાઇ-૨૦૨૨ માસના 'e-Cop of the Month' એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ.

ગુજરાત પોલીસ સમગ્ર ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
15/08/2022

ગુજરાત પોલીસ સમગ્ર ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

પ્રેસનોટ તા.૨૪/૦૭/૨૦૨૨તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ માનનીય કેન્ટ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહના વરદ હસ્તે e-FIR, VISWAS Project અ...
24/07/2022

પ્રેસનોટ તા.૨૪/૦૭/૨૦૨૨

તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ માનનીય કેન્ટ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહના વરદ હસ્તે e-FIR, VISWAS Project અંતર્ગત સ્થાપિત `Trinetra`ના શુભારંભ,Body Worn Camera ના Roll out, AHTU Vehicleના Flag offના શુભારંભ પોલીસ ભવન પરિસર તેમજ National Forensic Science University ના Auditorium ખાતેથી લોન્ચ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત e-FIRની સુવિધા જેમાં વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ (https://gujhome.gujarat.gov.in) સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે નાગરીકોને e-FIR ની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં નાગરીકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી અને માત્ર એક કલીક વડે અરજદાર પોતાની FIR રજીસ્ટર કરાવી શકે છે.

 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમંકર સિંહ સાહેબ દ્રારા અમરેલી જિલ્લાના અમરેલી સીટી, રાજુલા,ધારી,બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ,સ્કુલો તથા કોલેજોમાં તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અન્ય જગ્યાઓ પર સ્થાનિક પોલીસ સાથે રહી e-FIR અંગેના કાર્યક્રમોમાં માર્ગદર્શન આપશે.

 આ ઉપરાંત પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી ડીવીઝન,નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાવરકુંડલા ડીવીઝન, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક,અમરેલી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એસ.સી.એસ.ટી.શાખા દ્રારા અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે e-FIR અંગેની જાગૃત્તિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.

 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબશ્રીની સુચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ,સ્કુલો તથા કોલેજોમાં e-FIR અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવશે.

 આ ઉપરાંત અમરેલી જિલ્લામાં e-FIRની બહોળી પ્રસિધ્દ્ર અન્વયે જિલ્લાના તમામ વિસ્તારોમાં જાગૃત્તિ અંગેના હોડીગ્સ,બેનર,પોસ્ટરો તથા પેમ્પલેટનું વિત્તરણ કરવામાં આવનાર છે.

S P sir Amreli
17/05/2022

S P sir Amreli

Savarkundla Town Police સાવરકુંડલા ટાઉનમાં બનેલ રૂ.૨,૬૯,૮૮૦/-ની થયેલ અનડીટેકટ લૂંટનો ભેદ ઉકેલી અને આરોપીને ગણતરીની કલાકો...
07/05/2022

Savarkundla Town Police સાવરકુંડલા ટાઉનમાં બનેલ રૂ.૨,૬૯,૮૮૦/-ની થયેલ અનડીટેકટ લૂંટનો ભેદ ઉકેલી અને આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ. https://t.co/rT1TEbumnW

“સાવરકુંડલા ટાઉનમાં બનેલ રૂ.૨,૬૯,૮૮૦/-ની થયેલ અનડીટેકટ લૂંટનો ભેદ ઉકેલી અને આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી સ....

Happy Women's Day
08/03/2022

Happy Women's Day

Savarkundla town police -amreli district
31/01/2022

Savarkundla town police -amreli district

સેમિનાર..... અમરેલી.
26/11/2021

સેમિનાર..... અમરેલી.

Address

Railway Station Road
Savarkundla
364515

Telephone

+912845242499

Website

Alerts

Be the first to know and let us send you an email when Savarkundla Town Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category