Rajesh Joliya Bjp

Rajesh Joliya Bjp Politics , Helth , municipal councillor chairman , Advocate

19/10/2025
ફિર એક બાર મોદી સરકાર..અબ કી બાર 400 પાર..ભારત માતા કી જય...
04/05/2024

ફિર એક બાર મોદી સરકાર..
અબ કી બાર 400 પાર..
ભારત માતા કી જય...

સુરત મહાનગર પાલિકા, મેયર 11 ના સાથી મિત્રો સાથે..
28/01/2024

સુરત મહાનગર પાલિકા, મેયર 11 ના સાથી મિત્રો સાથે..

અમારા વોર્ડ નંબર 15 (કરંજ - મગોબ) ખાતે આવેલ યમુનાકુંજ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કર્યું આ તકે માન...
15/12/2023

અમારા વોર્ડ નંબર 15 (કરંજ - મગોબ) ખાતે આવેલ યમુનાકુંજ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કર્યું આ તકે માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી તથા મારા સાથી કોર્પોરેટરશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા...

સફાઈ અભિયાન...વોર્ડ નં. 15 (કરંજ મગોબ)
15/12/2023

સફાઈ અભિયાન...
વોર્ડ નં. 15 (કરંજ મગોબ)

ખુબ જ ઉત્સાહી અને હોનહાર યુવાન વિજયભાઈ શિયાળ (કોટડા) ને તેમના નવા સોપાન “શ્રી ચામુંડા સાડી” ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ...
14/12/2023

ખુબ જ ઉત્સાહી અને હોનહાર યુવાન વિજયભાઈ શિયાળ (કોટડા) ને તેમના નવા સોપાન “શ્રી ચામુંડા સાડી” ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી ચામુંડા માતાના ચરણોમાં મારી પ્રાર્થના..

પરમ પૂજ્ય સંતશ્રી કાળુબાપુ (શ્રી મુનિ આશ્રમ, હડમતીયા) ના આશીર્વાદથી તથા બાપુની દિવ્ય પ્રેરણાથી સુરત શહેર સમૂહ લગ્ન સમિતિ...
14/12/2023

પરમ પૂજ્ય સંતશ્રી કાળુબાપુ (શ્રી મુનિ આશ્રમ, હડમતીયા) ના આશીર્વાદથી તથા બાપુની દિવ્ય પ્રેરણાથી સુરત શહેર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. 24/12/2023 ના રોજ તૃતીય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે સમિતિના હોદ્દેદારો દ્વારા આમંત્રણ પાઠવ્યું હતું જે બદલ સૌ મિત્રોનો આભાર સહ હાર્દિક શુભેચ્છાઓ💐

પૂજ્ય હર્ષાનંદબાપુની મારા ઘેર પધરામણી થઈ જે બદલ ધન્યતાની લાગણી અનુભવું છું..🙏
11/12/2023

પૂજ્ય હર્ષાનંદબાપુની મારા ઘેર પધરામણી થઈ જે બદલ ધન્યતાની લાગણી અનુભવું છું..🙏

ભારત સરકારના કાપડ મંત્રાલય અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત “ગાંધી શિલ્પ બજાર” કે જેમાં વિવિધ ...
09/12/2023

ભારત સરકારના કાપડ મંત્રાલય અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત “ગાંધી શિલ્પ બજાર” કે જેમાં વિવિધ રાજ્યના કારીગરો દ્વારા તૈયાર કરેલ હાથ બનાવટની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ અંગેના આયોજનમાં ભાગ લીધો..

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કેન્દ્ર સરકાર તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરાયેલી વિવિધ કલ્યાણક...
08/12/2023

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"
કેન્દ્ર સરકાર તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબમાં ગરીબ માણસ અને છેવડાના માણસ સુધી પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલા આ યાત્રાના રથનું પૂજન કરી યોજનાની માહિતી આપી વિકસિત ભારત બનાવવા સૌએ સંકલ્પ કર્યો હતો.



#વિકસિત_ભારત_સંકલ્પ_યાત્રા

છેવાડાના માણસના કલ્યાણ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં...
07/12/2023

છેવાડાના માણસના કલ્યાણ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓનો લાભ તેઓ સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આજરોજ અમારા વોર્ડ નંબર 15 (કરંજ મગોબ) પધારી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત રહી માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને હાકલ કરી હતી..

પૂજ્ય સંતો દ્વારા આમંત્રણ ..🙏
06/12/2023

પૂજ્ય સંતો દ્વારા આમંત્રણ ..🙏

Address

172 2nd Floor, Bharat Nagar Socity , Lh Road
Surat
395006

Telephone

+919228588812

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh Joliya Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajesh Joliya Bjp:

Share