Vicky Paatil

Vicky Paatil BJYM WARD NO 18 BOOTH PRAMUKH
SURATCITY( GUJARAT)

26/05/2024

રાજકોટ શહેર ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટનાથી વ્યથિત છું.

દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

Whether the fight is against drug mafias or terrorism, the Gujarat police are delivering a strong response.The Gujarat P...
20/05/2024

Whether the fight is against drug mafias or terrorism, the Gujarat police are delivering a strong response.

The Gujarat Police & ATS team is continually committed to defending Gujarat and the nation with vigilance and bravery.

Their recent detention of four Islamic State terrorists from Sri Lanka is commendable. congratulations to the entire team.

Four individuals, namely

1. Mohamed Nusrath
2. Mohamed Nafran,
3. Mohamed Faris
4. Mohamed Rasdeen

" ગુજરાત ATS સતર્કતા અને શૌર્ય સાથે ગુજરાત સહિત દેશની રક્ષા કરવા માટે નિરંતર કટિબદ્ધ છે ! "

▪️આજરોજ ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા મહમદ નુસરત, મહમદ નફરન, મહમદ ફરિસ, મહમદ રસદીન નામક ચાર આતંકવાદીની ધડપકડ કરવામાં આવી છે.

▪️ગુજરાત ATS ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, ડ્રગ્સ માફિયાના વિરુદ્ધમાં લડત હોય કે પછી આતંકવાદ સામે, ગુજરાત પોલીસ તેની હિંમત અને નીડરતાથી બધાનો જડબાતોડ જવાબ આપી રહી છે.

પૉઈચા નર્મદા નદીમા ગરકાવ થયેલ સુરતના સણીયા ગામના 7 સભ્ય ના અવસાન થયા ના સમાચાર  સાંભળી દુઃખ ની લગણી અનું ભવું છું પરમ કૃ...
17/05/2024

પૉઈચા નર્મદા નદીમા ગરકાવ થયેલ સુરતના સણીયા ગામના 7 સભ્ય ના અવસાન થયા ના સમાચાર સાંભળી દુઃખ ની લગણી અનું ભવું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એ જ ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણો માં પ્રાથના અને એમના પરિવાર ઉપર જે દુઃખ પડીયું છે ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના

🙏🌺Om shanti Om🌺🙏

19/10/2022

Salute Gujarat Police

Address

Surat

Telephone

+917600740289

Website

Alerts

Be the first to know and let us send you an email when Vicky Paatil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vicky Paatil:

Share

Category