MAA Limbach GROUP SURAT

MAA Limbach GROUP SURAT Please follow us on Instagram, Facebook , YouTube and share our content.

શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ, ઉનાવા-ઉંઝારજી.નં. ઈ/૯૮નૂતન મંદિર નિર્માણ નિમિત્તે યોગદાન
04/08/2026

શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ, ઉનાવા-ઉંઝા

રજી.નં. ઈ/૯૮

નૂતન મંદિર નિર્માણ નિમિત્તે યોગદાન

*🚩શ્રી લીંબચ માતાજી સંસ્થાન્ ટ્રસ્ટ, ઉનાવા 🚩* રજી.નં.ઈ/૯૮ મહેસાણા                  🙏🏻 *ચાલો પૂનમે કુળદેવી શ્રી લીંબચ માત...
28/07/2026

*🚩શ્રી લીંબચ માતાજી સંસ્થાન્ ટ્રસ્ટ, ઉનાવા 🚩* રજી.નં.ઈ/૯૮ મહેસાણા

🙏🏻 *ચાલો પૂનમે કુળદેવી શ્રી લીંબચ માતાજીના દર્શને જઈએ*🙏🏻

*ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ ।ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥*

*સર્વ ભાવિક ભક્તોને ગુરૂ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ*

🛕આજ અષાઢ સુદ ગુરૂ પૂર્ણિમાના રોજ ફૂલોની આંગી, ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી સ્વ. દિશાબેન સુરેન્દ્રચંદ્ર લીંબાચીયા ઉનાવા/સુરત ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🛕

🔥ગાયત્રી ઉપાસક શ્રી સુશીલાબેન નવીનભાઈ લીંબાચીયા ભાન્ડુ/મહેસાણા દ્વારા શ્રી લીંબચ માતાજીના પવિત્ર ધામ માં દર પૂનમે હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલ છે. દરેક ભાવિક ભક્તોએ ભક્તિભાવ અર્પણ કરી યજ્ઞનો લાભ લેવા વિનંતી છે.🔥

🌺આગામી શ્રાવણ સુદ પૂનમના રોજ ત્રણ નંગ સાડી, ફ્રુટનો શણગાર, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી અંજનાબેન લલિતભાઈ મેવાડા - ઉનાવા ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

🌺આગામી શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના રોજ ત્રણ નંગ સાડી, ચોકલેટનો શણગાર, કૃષ્ણ ભગવાનના વાઘા, પેંડા, ચેવડો અને પંજરી, દહીં હાંડીના દાતાશ્રી હિતેન્દ્ર કુમાર ચતુરદાસ લીંબાચીયા મણૂદ/સુરત ની સુપુત્રી શ્રીમતી ચાર્મી હાર્દિક કુમાર વૈધ ઊંઝા/કાંસા ના
પુત્રના જન્મ નિમિત્તે ના પરિવાર તરફથી માતાજી તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

🌺 આગામી ભાદરવા સુદ પૂનમ ના રોજ ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, ફૂલોની આંગી, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી જયંતીભાઈ વિઠ્ઠલદાસ લીંબાચીયા ટૂંડાવ/સુરતના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

🌺આગામી આસો સુદ શરદ પૂર્ણિમા ના રોજ ત્રણ નંગ સાડી, ફૂલોની આંગી, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી
શ્રી સંદીપ કુમાર દશરથલાલ પારેખ પાંચોટ/સુરત ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

🌺આગામી કારતક સુદ પૂનમ દેવ દિવાળીના ના રોજ પંચ દ્રવ્ય અભિષેક, ત્રણ નંગ સાડી, ૫૬ ભોગ પ્રસાદ, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળ તેમજ સાંજે દીપ માળા, મહા આરતી અને આતશબાજી ના દાતાશ્રી શ્રીમતી નૈનાબેન જીતેન્દ્રભાઈ લીંબાચીયા - હસ્તે. દેવિકાબેન મનોજકુમાર લીંબાચીયા (હીનલ, નક્ષ) અને કિંજલબેન દિલીપ કુમાર લીંબાચીયા - કંથરાવી/ઊંઝા/વાપી ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

🌺 આગામી માગશર સુદ પૂનમ ના રોજ ત્રણ નંગ સાડી, બિસ્કિટનો શણગાર, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી
સ્વ. કાન્તાબેન શશીકાંતભાઈ વૈદ્ય હસ્તે. વિધી બેન જતિનકુમાર વૈદ્ય ખેરાલુ મેહસાણાના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺

*પોષ સુદ પૂનમ....*

🌺આગામી મહા સુદ પૂનમના રોજ ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, ફૂલોની આંગી, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી લીંબાચીયા ઉમંગ કુમાર સતિષભાઈ મોટી દેઉ/વડોદરા ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

🙏🏻🌹શ્રી માર્ગેશકુમાર સુરેશચંદ્ર લીંબાચીયા ગામ-ઉનાવા (USA) ના તરફથી બાર માસ અખંડ જ્યોત માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🌹🙏🏻

🙏🏻🌹શ્રી સ્વ.દિશા સુરેશચંદ્ર લીંબાચીયા ગામ-ઉનાવા (સુરત) ના તરફથી બાર માસ રાજભોગ માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🌹🙏🏻

🙏🏻🌹શ્રી મહેન્દ્રભાઈ ડાયાભાઈ લીંબાચીયા ગામ-ઉનાવા (અમદાવાદ) ના તરફથી બાર માસ ભાવિક ભક્તો માટે ચા તથા કોફી માતાજીના શ્રી ચરણ સેવામાં અર્પણ કરેલ છે.🌹🙏🏻

🚩🚩શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.🙏🙏🙏🙏🙏

*નોંધ :*
🚩દરેક ભાવિક ભકતોને પણ અખંડ જ્યોત, રાજભોગ અને માતાજી ના શ્રી ચરણો માં આંગી નો શણગાર અર્પણ કરવા માટે આવકાર્ય રહેશે જેમને પણ ઈચ્છા હોય તે ભાવિક ભક્તોએ નીચે ના નંબર પર સંપર્ક કરવો.🚩

🌺મેં. ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ જી. લીંબાચીયા - ૯૯૭૯૩૨૩૨૨૦🌺

Address

308, Sakar Complex, Nr. Mangaldeep Apt. , Bhatar Road, Surat/
Surat
395001

Telephone

+919825364583

Website

Alerts

Be the first to know and let us send you an email when MAA Limbach GROUP SURAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MAA Limbach GROUP SURAT:

Shortcuts

Share

Category