Manavhit Charitable Trust

Manavhit Charitable Trust सेवा परमो धर्म: "માનવહીત ચેરીટેબલ ટ્રસ્ટ" એ એક એવો વિચાર છે જે આજની યુવાપેઢીને પોતાનો સમય મોબાઈલમાં વેડફવાની જગ્યા એ માનવહીતના કર્યો કરવાની પ્રેરણા આપે છે.

Happy Guru Purnima .trust
13/07/2022

Happy Guru Purnima
.trust

માનવ સેવા એ જ પ્રભુસેવા. મિત્રો આ કોઈ એક સંસ્થા કે સંગઠન નથી પણ એક વિચાર છે જે અમારી અંદર આવ્યો છે અને મને વિશ્વાસ છે કે...
15/05/2022

માનવ સેવા એ જ પ્રભુસેવા.
મિત્રો આ કોઈ એક સંસ્થા કે સંગઠન નથી પણ એક વિચાર છે જે અમારી અંદર આવ્યો છે અને મને વિશ્વાસ છે કે અમારા આ સેવાકીય વિચારને અમે દરેક લોકો સુધી પોહચાડીને જ જંપીશું.
તો ચાલો આવા જ શુભ વિચાર સાથે શુભારંભ કરીએ લોકોના ઉદાસ ચેહરા ને સ્મિતમાં પરિવર્તિત કરવાના મહાયજ્ઞ ની.
.trust

Address

PUNA PATIYA
Surat
395010

Telephone

+919054397199

Website

Alerts

Be the first to know and let us send you an email when Manavhit Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manavhit Charitable Trust:

Share

Category