Pritam CSC

Pritam CSC CSC Center of all Government Document's upload here.

रात के 8 बजे हैं, मुझे हर हाल में अपने रिश्तेदार को पैसे भेजने हैं, क्या करूं ?अरे भाई, सीएससी केंद्र पर जाओ और डिजीपे ल...
23/05/2023

रात के 8 बजे हैं, मुझे हर हाल में अपने रिश्तेदार को पैसे भेजने हैं, क्या करूं ?

अरे भाई, सीएससी केंद्र पर जाओ और डिजीपे लाइट ऐप पर उपलब्ध डोमेस्टिक मनी ट्रांसफर के माध्यम से पैसा ट्रांसफर करो

28/03/2023
સુરત મહાનગરપાલિકા કમિશનરે પણ પોતાનો આધારકાર્ડ KYC અપડેટ કરી દીધો છે તેમણે શહેરીજનોને વિનંતી કરી છે કે વહેલી તકે તમામ લોક...
31/12/2022

સુરત મહાનગરપાલિકા કમિશનરે પણ પોતાનો આધારકાર્ડ KYC અપડેટ કરી દીધો છે તેમણે શહેરીજનોને વિનંતી કરી છે કે વહેલી તકે તમામ લોકો પોતાના આધાર કાર્ડ KYC અપડેટ કરી લો

જો તમે પોતાનું આધાર કાર્ડ KYC અપડેટ કરવા માંગતા હોય તો આજે જ પ્રીતમ સર્વિસ નો સંપર્ક કરો..7622888995

*તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી..*For More Details Click Here :
13/09/2022

*તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી..*

For More Details Click Here :

નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશ...

હવે પોસ્ટ ઓફિસ ની સુવિધા પ્રીતમ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ
17/08/2022

હવે પોસ્ટ ઓફિસ ની સુવિધા પ્રીતમ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ

Pritam CSC
13/08/2022

Pritam CSC

क्या आपको नया आधारकार्ड बनवाना हैक्या आपके आधारकार्ड में नाम गलत हैक्या आपके आधारकार्ड में जन्म तारीख गलत हैक्या आपके आध...
12/08/2022

क्या आपको नया आधारकार्ड बनवाना है
क्या आपके आधारकार्ड में नाम गलत है
क्या आपके आधारकार्ड में जन्म तारीख गलत है
क्या आपके आधारकार्ड में पुराने मकान का पता है,नए मकान पता जोड़ना है
क्या आपके आधारकार्ड में मोबाइल नंबर नही है,या नया नंबर जोड़ना है
आज ही प्रितम कॉमन सर्विस सेंटर का संपर्क करे आधारकार्ड से जुड़े सारे काम एक ही जगह एक ही दिन में कीजिए
मो:9898884992

ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તક------ઉમેદવારોએ સત્વરે અર...
29/07/2022

ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તક
------
ઉમેદવારોએ સત્વરે અરજી કરવાની રહેશેઃ
--------
સુરત:શુક્રવાર:- ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદાવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના અમલમાં છે, જેમાં તાલીમ માટે પસંદ થયેલા ઉમેદવારોને ૩૦ દિવસ માટે રહેવા, જમવાની સુવિધા સાથે લેખિત અને શારીરિક કસોટી અંગે પ્રશિક્ષણ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમમાં જોડાવા માટે વયમર્યાદા સાડા સત્તર(૧૭.૧/૨) વર્ષથી ૨૩ વર્ષ તથા શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ(ssc-૪૫ ટકા), ૫૦ કિલો વજન, ૧૬૮ સે.મી.ઉચાઈ, છાતી(ચેસ્ટ) ફુલાવો ૭૭ થી ૮૨ સે.મી. લાયકાત ધરાવતા અપરિણિત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે.
નિવાસી તાલીમમાં જોડાવા માટે ઉમદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો જેવા કે, માર્કશીટ, સ્કુલ લિવિગ સર્ટી., જાતિનો દાખલો, આર્મી ભરતી રેલી માટે કરેલ ઓનલાઈન અરજીઓના આધારપુરાવો, બે પાસપોર્ટ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, બેન્કની પાસબુક સાથે તા.૩/૮/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર)કચેરી, સી-વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન ખાતે રૂબરૂમાં સંપર્ક સાધવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
-૦૦-

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં પ્રવેશ કાર્ય શરૂ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રિતમ સર્વિસનો સંપર્ક કરો,9898...
23/07/2022

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં પ્રવેશ કાર્ય શરૂ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રિતમ સર્વિસનો સંપર્ક કરો,9898884992

21/07/2022

योजना का लाभ प्राप्त करने के लिए संपर्क करे प्रितम सर्विस,9898884992

Address

Nagsen Nagar G, H, B, Road Pandesara
Surat
394221

Opening Hours

Monday 8:30am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Pritam CSC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share