AICCW Gujarat

AICCW Gujarat all indira cyber congress wing is based for social media and social news social help...
and social c

30/05/2026

30/05/2026

30/05/2026
30/05/2026

મેચ પૂરી થયા પછી બધા જ ભારતીય ખેલાડીઓ કોચ અને સ્ટાફ ડગ આઉટ માં કચરો ખાલી બોતલ ફેંકી જતા રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કચરો ઉપાડી કચરા પેટી માં નાખી રહ્યો હતો,
ઓસ્ટ્રેલિયા નો legend Matthew Hayden ....
એમનું કલ્ચર છે ગંદકી નહીં કરવાનું..
અને આપણું.....

30/05/2026

The Last Witness #

30/05/2026

The Last Witness - MURDER મિસ્ટ્રી - -n3o

28/05/2026

28/05/2026

VNSGU ની લો-ફેકલ્ટી માં સતત ૧૫ વર્ષ સુધી સેનેટ સભ્ય તરીકે રહી વકીલાત ના અભ્યાસ માં સમયાંતરે આવતી સમસ્યાનો સચોટ નિરાકરણ લ...
08/01/2026

VNSGU ની લો-ફેકલ્ટી માં સતત ૧૫ વર્ષ સુધી સેનેટ સભ્ય તરીકે રહી વકીલાત ના અભ્યાસ માં સમયાંતરે આવતી સમસ્યાનો સચોટ નિરાકરણ લાવનાર તથા જરૂરિયાત ના સમયે વકીલાત ના વિદ્યાર્થી નો અવાજ બનીને સત્ય માટે લડત ચલાવનાર એવા ડો. ભાવેશભાઈ રબારી આવનાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વર્ષ -૨૦૨૬ ની ચુંટણી માં ઉમેદવારી કરનાર છે તો આદરણીય સૌ સીનિયર વકીલ સાહેબશ્રીઓ,સાથી વકીલ મિત્રો, જુનિયર વકીલ મિત્રો તથા મહિલા વકીલ મિત્રો આપનો આશીર્વાદ રૂપી કિમતી તથા પવિત્ર પ્રથમ પસંદગી ક્રમાંક નં ૧ મત આપી તથા અપાવી જંગી બહુમતોથી ડો. ભાવેશભાઈ રબારી ને વિજયી બનાવવા માટે હું સૌ વકીલ મિત્રો ને માનસર નમ્ર વિનંતી કરું છું. #રે3ls #

Address

Surat
395007

Website

Alerts

Be the first to know and let us send you an email when AICCW Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AICCW Gujarat:

Share