Ghanshyam makvana corporator

Ghanshyam makvana corporator Ghanshyam makvana
corporator ,surat
Gujarat state

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી ...
30/10/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે નવી 25 ઇ-બસોનું ફલેગ-ઑફ આપી લોકાર્પણ કર્યું હતું.

પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત કરતા આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણની સાથોસાથ સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું જીવંત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મારા પરમ મિત્ર રમેશ રબારીજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી, ઇશ્વર એમને સદાય સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ પ્રદાન...
14/10/2025

મારા પરમ મિત્ર રમેશ રબારીજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી, ઇશ્વર એમને સદાય સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના !

શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા પારિવારિક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું એમાં હાજરી આપીને  માતાજીના દર્શન કર્યા...
01/10/2025

શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા પારિવારિક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું એમાં હાજરી આપીને માતાજીના દર્શન કર્યા અને સમાજના આગેવાનો સાથે સમાજના સભ્યો સાથે મુલાકાતથી લીધી

હર હંમેશ લોકોની વચ્ચે રહી લોકોને મુશ્કેલમાં માર કાઢવાનો પ્રયત્ન કર્યા છે
25/06/2025

હર હંમેશ લોકોની વચ્ચે રહી લોકોને મુશ્કેલમાં માર કાઢવાનો પ્રયત્ન કર્યા છે

26/05/2025
ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા આજે વડોદરાના નગરજનોએ તિરંગા અને પુષ્પોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi  જીનું અભ...
26/05/2025

ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા આજે વડોદરાના નગરજનોએ તિરંગા અને પુષ્પોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું અભિવાદન કર્યું.

આજરોજ મારા મત વિસ્તાર કાપોદ્રા (સુરત) વોર્ડ નંબર-માં આવેલ ગોકુલ નગર સોસાયટીના ગેટ પર રોડ પર પેચવ વર્ક હોવાથી અધિકારીઓ સા...
16/05/2025

આજરોજ મારા મત વિસ્તાર કાપોદ્રા (સુરત) વોર્ડ નંબર-માં આવેલ ગોકુલ નગર સોસાયટીના ગેટ પર રોડ પર પેચવ વર્ક હોવાથી અધિકારીઓ સાથે સ્થળ પર રૂબરૂ જઈ ત્યાંના સ્થાનિકો સાથે સ્થળ મુલાકાત કરી. સમસ્યાનો નિકાલ કર્યો
C R Paatil
Sangita Patil
Paresh Patel
Daxesh Mavani
Praful Pansheriya











“સૌનો સાથ સૌનો વિકાસ “આજરોજ મારા મત વિસ્તાર કાપોદ્રા (સુરત) વોર્ડ નંબર-૪ માં આવેલ દશરથ નગર સોસાયટીમાં પ્રાથમિક સમસ્યા હો...
16/05/2025

“સૌનો સાથ સૌનો વિકાસ “
આજરોજ મારા મત વિસ્તાર કાપોદ્રા (સુરત) વોર્ડ નંબર-૪ માં આવેલ દશરથ નગર સોસાયટીમાં પ્રાથમિક સમસ્યા હોવાથી અધિકારીઓ સાથે સ્થળ પર રૂબરૂ જઈ ત્યાંના સ્થાનિકો સાથે સ્થળ મુલાકાત કરી. સમસ્યાનો નિકાલ કર્યો


Sangita Patil
Paresh Patel
Daxesh Mavani
KISHORBHAI BINDAL
Ghanshyam K Italiya - Kalubhai Bhimnath










Praful Pansheriya Ramilaben

आत्मदीपो भवः  આપ સૌને બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ ✨
12/05/2025

आत्मदीपो भवः

આપ સૌને બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ ✨

આજરોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર =૪ માં અલગ અલગ સોસાયટી મા સોસાયટીના સભ્યો સાથે મુલાકાત લીધી
11/05/2025

આજરોજ મારા મત વિસ્તાર
વોર્ડ નંબર =૪ માં અલગ અલગ સોસાયટી મા સોસાયટીના સભ્યો સાથે મુલાકાત લીધી













Address

Surat

Telephone

+918866777667

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghanshyam makvana corporator posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ghanshyam makvana corporator:

Share