आपला माणुस जितुभाई कुंभार

  • Home
  • India
  • Surat
  • आपला माणुस जितुभाई कुंभार

आपला माणुस जितुभाई कुंभार समाज सेवक -गुजरात सेवाभावी संस्था,लिम्बायत, सुरत

07/12/2025
 #સુરત_બોલે_છે_આપ_વાળાએ_કામ_તો_કર્યા_છે વોર્ડ નં 17 ની સુંદરતામાં લાગશે ચાર ચાંદપૂજન પ્લાઝાથી સીમાડા નાકા BRTS કેનાલ રોડ...
06/12/2025

#સુરત_બોલે_છે_આપ_વાળાએ_કામ_તો_કર્યા_છે

વોર્ડ નં 17 ની સુંદરતામાં લાગશે ચાર ચાંદ
પૂજન પ્લાઝાથી સીમાડા નાકા BRTS કેનાલ રોડનું બ્યૂટીફિકેશનનું કામ મંજૂર....
અગાઉ પર્વત પાટિયાથી પૂજન પ્લાઝા જંકશન સુધી કેનાલ રોડમાં હરિયાળી સાથે બ્યૂટીફિકેશન મંજૂર કરવામાં આવ્યું છે ..
એટલે હવે આખો કેનાલ કોરિડોર સુંદરતા સાથે હરિયાળા વાતાવરણથી નવી ઊર્જાનો સંચાર કરશે..
આસપાસના વિસ્તારના લોકો મોર્નિંગ વોક , જોગિંગનો લાભ લઈ શકશે તેમજ રાતે પોતાના પરિવાર સાથે શાંતિમયી વાતાવરણને માણશે...

લિંબાયત ની જનતા ને આવી સુવિધા ક્યારે મળશે
કેમ લિંબાયત ના લોકો ટેક્સ નથી આપતા?
#પૂછતા_હે_લિંબાયત?

Address

201, SHRIJI ARCADE, NEAR DINDOLI POLICE STATION, DINDOLI
Surat
394210

Website

Alerts

Be the first to know and let us send you an email when आपला माणुस जितुभाई कुंभार posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category