Samay Fire Safety

Samay Fire Safety fire safety services

Celebrating National Safety Day at Goldi Solar.
10/03/2023

Celebrating National Safety Day at Goldi Solar.

SANGINI TEXTILE HUB MARKETTraining to Security StaffTesting CompletedAll system working auto mode.
26/07/2022

SANGINI TEXTILE HUB MARKET
Training to Security Staff
Testing Completed
All system working auto mode.

MAD OVER GRILLFire Safety System work completed with NOCAuto Fire Hydrant System and Smoke Detection System
27/04/2022

MAD OVER GRILL
Fire Safety System work completed with NOC
Auto Fire Hydrant System and Smoke Detection System

ABC Children HospitalAnkleshwar.Work completed with NOC.Fully automatic sprinkler systemAuto smoke detector systemFire a...
10/04/2022

ABC Children Hospital
Ankleshwar.
Work completed with NOC.
Fully automatic sprinkler system
Auto smoke detector system
Fire alarm system
Fire extinguishers

Swastik ENT HospitalFire safety systems installation with NOC.
07/04/2022

Swastik ENT Hospital
Fire safety systems installation with NOC.

Sangini Textile Hub-A,Sarili Road, Surat.
04/04/2022

Sangini Textile Hub-A,
Sarili Road, Surat.

Goldi solar Pvt Ltd.Work completed with fully auto fire hydrant systemFire hydrant system,Smoke detector systemAuto spri...
25/03/2022

Goldi solar Pvt Ltd.
Work completed with fully auto fire hydrant system

Fire hydrant system,
Smoke detector system
Auto sprinkler system

છેલ્લા કેટલાય વર્ષો થી આગ લાગવાનાં બનાવ ખુબજ વધી રહ્યા છે. અને 2-5% લોકોનું માનવું છે કે "મોટાભાઈ આ ધંધો અમારો કેટલીય પે...
09/03/2022

છેલ્લા કેટલાય વર્ષો થી આગ લાગવાનાં બનાવ ખુબજ વધી રહ્યા છે. અને 2-5% લોકોનું માનવું છે કે "મોટાભાઈ આ ધંધો અમારો કેટલીય પેઢી થી ચાલી રહ્યો છે, ક્યારેય કઈ નથી થયું અને થશે પણ નહી"
સારુ કહેવાય કે ક્યારે પણ આ બનાવ બનેજ નહી.

પણ શું કેટ કેટલા બનાવ બને છે તો આગ થી બચવાં ફાયર સેફટી હોવી જરૂરી નથી??🧯
ખુબ જરૂરી છે.✔️

અને 95% લોકો ફાયર સામે સેફટી માટે સમજે છે અને એટલેજ પોતાના ધંધાની જગ્યા, પોતાની ગાડી, ઘરે કે અન્ય સ્થળ પર ફાયર સેફટી રાખે પણ છે.

આગ લાગવાનો બનાવ બને છે ત્યારે બધીજ વખતે સીધી મોટી આગ નથી લગતી, ધીમે ધીમેજ આગ મોટુ સ્વરૂપ ધારણ કરતી હોય છે. જયારે આવો બનાવ બને છે ત્યારે ત્યાં નાની મોટી ફાયર સેફટી ની સિસ્ટમ નજીક માં હોયજ છે પણ ખરેખર એ સિસ્ટમ વાપરતા ત્યાં રહેલ મિત્રો ને આવડતું નથી.
એટલેજ મોટુ નુકશાન થતું હોય છે.

આજે "એપલ લકઝુરિયા" જે મોટાવરાછામાં આવેલ છે ત્યાં રહેતા ભાઈઓં બહેનોને એમને ત્યાં આવેલ ફાયર સેફટી ની સુવિધા વિશે માહિતગાર કર્યા. જેમાં એમની સિસ્ટમ કેટલા હદે એમના માટે ઉપયોગી છે, ક્યારે અને કેવી રીતે એ સિસ્ટમ નો ઉપયોગ કરી શકાય એની જાણકારી આપી હતી.

ખરેખર સવારનાં 8 વાગ્યાં થી સાંજનાં 8 વાગ્યાં સુધી ઘરના પુરુષો ધંધા માટે ચાલ્યા જતા હોય છે અને સોસાયટીમાં નાના બાળકો, મહિલાઓ અને રીટાયર્ડ વડીલો રહેતા હોય છે એટલે આ જાણકારી એ લોકો માટે ખુબ જરૂરી છે.

"આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય.
પણ આગોતરા આયોજન જરૂર કરાય"

08/03/2022

ફાયર સેફટી મોકડ્રિલ.

દરેક મહિનાની 6 તારીખે સુરતના અલગ અલગ સ્થળ પર મોકડ્રિલનૂ આયોજન સુરત ફાયર સેફટી દ્વારા કરવામાં આવતું હોય છે.
જ્યાં મોકડ્રિલનૂ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ખરેખર બનાવ બન્યો છે એ મુજબની પરિસ્થિતિ ઉભી કરવામાં આવતી હોય છે.
જેમાં સુરત પોલીસ અને એમ્બ્યુલન્સને સાથે રાખી ફાયર સેફટી ની મોકડ્રિલ થતી હોય છે.

ફાયર સેફટી ના અધિકારીઓ પોતાની તાલીમ મુજબ ખુબજં નાની નાની વાતનૂ ઘ્યાન રાખી આ મોકડ્રિલ કરતા હોય છે, એમને ફાયર સેફટી ની વધુ તાલીમ મેળવવા માટેનો પણ આ એક ભાગ ગણી શકાય.

એક સવાલ જરૂર થતો હશે કે આમજનતા ને શું ફાયદા આ મોકડ્રિલ થી?
મોકડ્રિલ જ્યાં થઇ રહીયુ છે તે જગ્યા પર કામકરતા તમામ સ્ટાફ મિત્રોને જાણકારી મળે છે કે, ભવિષ્ય માં જો ફાયરનો બનાવ બને તો એ સમયે કઈ રીતે તે પરિસ્થિતિને હેન્ડલ કરવી,
અલાર્મ સિસ્ટમ નો ઉપયોગ કેમ કરવો,
ખુબ શાંત મગજથી કઈ રીતે ત્યાં રહેલ અન્ય મિત્રોને બહાર કાઢવા,
ફાયર સેફટીની સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો,
ત્યાં રહેલ ફાયર સેફટીની બોટલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય,🧯

આ જાણકારી તમામ સ્ટાફને મોકડ્રિલના અનુભવના કારણે થઈ જતી હોય છે.
વાંચેલું કે કોઇએ કહેલું ઓછું યાદ રહે છે પણ અનુભવ ક્યારે ભુલાતો નથી.

આજ તારીખ 06/03/2022 ને રવિવારના રોજ, કતારગામ જોનમાં આવેલી પ્રેમવતી હોસ્પિટલમાં મોકડ્રિલનૂ આયોજન સવાર સવારમાં કરવામાં આવેલું હતું.
પ્રેમવતી હોસ્પિટલમાં ફાયર સેફટીનું કામ અમે (સમય ફાયર સેફટી) 1 વર્ષ પહેલા કર્યું હતું, અને આજે પણ એ હોસ્પિટલ ની ફાયર સેફટી સિસ્ટમ ની વાર્ષિક જાળવણી અમે કરીએ છીએ.

ફાયર સેફટીના અધિકારીઓ દ્વાર એ સિસ્ટમનો ઉપયોગ કરી મોકડ્રિલ ખુબ સરળતાથી પારપાડી હતી.
અને સાથે તે હોસ્પિટલના સ્ટાફને પણ પૂરતી ટ્રેનિંગ પણ આપી હતી.
જેમાં પ્રેમવતી હોસ્પિટલના ડૉક્ટર સાહેબ અને સ્ટાફએ ખુબ ઉત્સુકતાથી ભાગ ભજવી સપોર્ટ કર્યો હતો.
આ હોસ્પિટલનો સ્ટાફ, નજીકમાં આવો બનાવ થશે તો ત્યાં ફોટોગ્રાફી કરી ભીડનો ભાગ બનવા કરતા મદદરૂપ બનવાનું જરૂર વિચારશે.
👍🏻

આપણે પણ વિચારવું જોયીયે કે નાના મોટા બનાવ માં ફોટોગ્રાફી કરવી કે શક્તિ મુજબ મદદરૂપ થવું??

Address

Surat
395006

Telephone

+919909077726

Website

Alerts

Be the first to know and let us send you an email when Samay Fire Safety posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samay Fire Safety:

Share