Aam Aadmi Party Ward 20

Aam Aadmi Party Ward 20 તમામ માટે મૂળભૂત માળખાકીય સુવિધા પ્રાપ્ય બની રહે તથા ભ્રષ્ટાચાર મુક્ત 🇮🇳 માટે કટિબદ્ધ છીએ.

ખુબ ખુબ અભિનંદન
02/08/2022

ખુબ ખુબ અભિનંદન

21/07/2022
આજ રોજ તારીખ ૨૯/૦૪/૨૦૨૨ના દિવસે  ૧૬૫ મજુરા વિધાનસભા મા આવેલ વોર્ડ નં. ૨૦ મા આવેલ  બિલેશ્વર મહાદેવ પાસે સદસ્યતા અભિયાન દર...
29/04/2022

આજ રોજ તારીખ ૨૯/૦૪/૨૦૨૨ના દિવસે ૧૬૫ મજુરા વિધાનસભા મા આવેલ વોર્ડ નં. ૨૦ મા આવેલ બિલેશ્વર મહાદેવ પાસે સદસ્યતા અભિયાન દરમ્યાન લોકો નો સારો પ્રતિસાદ મળ્યો. આ અભિયાન શહેર ઉપ પ્રમુખ વંદનાબેન સાલ્વે, મુકેશભાઈ પાસિયાવાલા તથા ધવલ પચ્ચીગર દ્વારા હાજર રહી પાર પાડવા મા આવ્યું.

🙏*નિમત્રંણ*🙏 🇮🇳*તિરંગા યાત્રા,🇮🇳🇮🇳165 મજુરા વિધાનસભા*🇮🇳✍️ આમ આદમી પાર્ટી- સુરત 165 મજુરા વિધાનસભામાં ભવ્ય "તિરંગા યાત્રા...
02/04/2022

🙏*નિમત્રંણ*🙏

🇮🇳*તિરંગા યાત્રા,🇮🇳
🇮🇳165 મજુરા વિધાનસભા*🇮🇳

✍️ આમ આદમી પાર્ટી- સુરત 165 મજુરા વિધાનસભામાં ભવ્ય "તિરંગા યાત્રા" નું આયોજન તા -: 03/04/2022 ને રવિવારના રોજ બપોરે 3:00 કલાકે રાખેલ છે.

🙏 આ ત્રિરંગા યાત્રામાં પાર્ટીના તમામ પ્રદેશ પદાધિકારીઓ, શહેર પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભચિંતક મિત્રો તેમજ સુરત શહેરજનોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.

🛑*ખાસ નોંધ* :- તિરંગા યાત્રા ની શુભ શરૂઆત વેલકમ પાન સેન્ટર બમરોલી રોડ પાસેથી થશે.

બોર્ડ નંબર 20 પ્રમુખ ભરતભાઇ એ દેસાઈ

આજ રોજ વોર્ડ નં. 20 સગરામપુરા-ખટોદરા-મજુરા વિસ્તારમા વોર્ડ ઉપ પ્રમુખ શ્રી, ધવલ પચ્ચીગરે નવસારી બજાર ફાયર સ્ટેશનની બાજુમા...
13/03/2022

આજ રોજ વોર્ડ નં. 20 સગરામપુરા-ખટોદરા-મજુરા વિસ્તારમા વોર્ડ ઉપ પ્રમુખ શ્રી, ધવલ પચ્ચીગરે નવસારી બજાર ફાયર સ્ટેશનની બાજુમાં ઇ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો કાર્યક્રમ સવારે 10:00 થી 4:00 કલાક સુધીમાં રાખેલ જેમાં 132 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો.

🙏આભાર🙏

ગુજરાત ગાર્ડિયન ડેઇલી દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ ની નોંધ લેવાય અખબાર તારીખ ૨૯/૦૧/૨૦૨૨ પાનાં નં. ૨ ઉપર.
29/01/2022

ગુજરાત ગાર્ડિયન ડેઇલી દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ ની નોંધ લેવાય અખબાર તારીખ ૨૯/૦૧/૨૦૨૨ પાનાં નં. ૨ ઉપર.

26/01/2022
આજ રોજ વોર્ડ નં. ૨૦ માં ૭૩ મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવેલ. વોર્ડ પ્રમુખશ્રી ભરતભાઈ દેસાઈએ ...
26/01/2022

આજ રોજ વોર્ડ નં. ૨૦ માં ૭૩ મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવેલ. વોર્ડ પ્રમુખશ્રી ભરતભાઈ દેસાઈએ ધ્વજ વંદન કરેલ. સાથે શહેર ઉપ પ્રમુખ શ્રી ભાવિનભાઈ, શહેર કારોબારી સભ્ય શ્રી વંદનાબેન સાલ્વે, વોર્ડ નં. ૨૧ પ્રમુખશ્રી સનેહલભાઇ પટેલ તથા વોર્ડ નં. ૨૦ ના મહિલા પ્રમુખ શ્રી ભાનુબેન રબારી તેમજ ઉપ પ્રમુખ શ્રી ધવલ પચ્ચીગર અને કાર્યકરોએ હાજરી આપેલ.

13/01/2022

મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છા.🪅

Address

Political Ward 20 (Sagrampura-Khatodra-Majura) Suman Desai Wadi
Surat

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Ward 20 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share