23/06/2026
🎂 🎉 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉
આમ આદમી પાર્ટી સુરતનાં સંનિષ્ઠ, જાગૃત અને સમર્પિત કાર્યકર્તા શ્રી Adv Rajnikant Panchani રજનીકાંતભાઈ પાંચાણી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
પરમાત્મા તમને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેમજ સમાજ અને સંગઠનની સેવા માટે સતત શક્તિ અને સફળતા આપે એવી પ્રાર્થના.
Gopal Italia Manoj Sorathiya Isudan Gadhvi