Avinash Lathiya

Avinash Lathiya કર્મ કર ફલ કિ ઈચ્છા મત રખ

05/11/2023

આ 👇લિંક ઉપર થી તમે તમારો આવો ફોટો બનાવી શકશો
https://artboard.technozer.com/shared-link/BN3x1

મિત્રો ભારતની એક માત્ર એવી હોસ્પિટલ છે, જ્યાં કેસ કાઉન્ટર નથી અમીર હોય કે ગરીબ બધા દર્દીનારાયણ ની ફ્રી મા સારવાર કરવામાં આવે છે,એ પણ એક રૂપિયો લિધા વિના તમામ પ્રકારના ઓપરેશન પણ મફત કરવામાં આવે છે, આવી હોસ્પીટલ માટે એમની બલ્ડ બેંક માટે સરસ મજાનું આયોજન શ્રી ધનાબાપા સેવા સંસ્થાન ટ્રસ્ટ ધનાબાપાની જગ્યા ઘોળાગામમા તા, ઉમરાળા જી, ભાવનગર ખાતે 18-11-2023 શનિવારે સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ છે, આપ સૌ મિત્રો ને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોચાડીએ અને સેવા કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ટીંબી ના લાભાર્થે રકતદાન કરી માનવતાની ફરજ પુરી કરીએ
માહિતી અન્ય સુધી શેર કરીએ
જય હિંદ જય ભારત

29/10/2023

Address

Surat
395002

Telephone

+919714935065

Website

Alerts

Be the first to know and let us send you an email when Avinash Lathiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Avinash Lathiya:

Share

Category