
02/07/2025
હર હર મહાદેવ .... 'માનવ સેવા એજ પ્રભુ સેવા 'સૂત્ર ને સાર્થક કરતી સંસ્થા એટલે ભાગીરથી જીવદયા ધૂન મંડળ.. જયારે ભણતર ખુબ જરૂરી છે .. ત્યારે સંસ્થા ના ફોન માં ફોન આવે છે .. હું ધોરણ 10માં અભ્યાશ કરું છું .મારે મદદ ની જરૂર છે .ત્યારે ભાગીરથી જીવદયા ના સારથી તેમને મદદરૂપ બંને છે એમની સ્કૂલ ની વિઝિટ કરે છે .. દીકરી જોડે વાત કરી ને સ્કૂલ પ્રિન્સિપાલ જોડે વાત કરી ,દીકરીનો અભ્યાશ અટકે નહિ ભાગીરથી જીવદયા ના સારથીઓ એ દીકરી ની ધોરણ -10ની આખા વર્ષ ની ફી ભરી માનવતા ના ઉદારણ ને સાર્થક કર્યું છે ...
તમામ સેવા ના સારથીઓ ને ખુબ ખુબ આભાર જેવો દિવસે પોતાના કામ પર કે કોઈ નોકરી પર કે કોઈ પોતાના વ્યવસાય પર જાય રાતે ફ્રી થઈ ને ધૂન ની સેવામાં જોડાય છે ધન્ય છે તમામ સારથીઓ ને 🙏🙏..
શુભ તથા અશુભ પ્રસંગે ધૂન-કીર્તન રાખવા માંગતા હોય તો ભાગીરથી જીવદયા ધુન મંડળનો સંપર્ક કરશોજી.
Mo :- 9725050850 / 8488935633
વિનામૂલ્ય ધૂન કરી આપવામાં આવશે. 🙏🏻