Sandip Korat SK

Sandip Korat SK ખોડલધામ

18/01/2026
18/01/2026

*ફરી સાબિત થયું કે ભાજપને ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટીનો જ ડર છે.*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થનમાં લગાવવામાં આવેલ પોસ્ટરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.

16/01/2026
10/12/2025

સરથાણા જકાતનાકા રહેતા વિસ્તારની હાલત આ છે ગેરકાયદેસર વારિઓના માર્કેટ ઉભા કરીને ટ્રાફિક ન્યુસન્સ અને કોઈપણ પ્રકારની શહેરી વિકાસ ખાતાની કોઈપણ મંજૂરીઓ વગર જ કોમર્શિયલ વેરાઓ પણ નહીં ભરવાના ટેમ્પરરી માર્કેટ ઊભી કરવા માટે ફાયર NOC સ્થાનિક પોલીસ ની મંજૂરી ટ્રાફિક DCP ની મંજૂરી વગર જ ગેરકાયદેસર નેતાઓના માણસો આ માર્કેટો ઊભી કરી છે તત્કાલ નોંધ લેશો આ દૂષણ દૂર કરશો

વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા ને જાણ થાય કે આવ ન્યુસન્સ કયા સુધી જોતા રહશો

Address

Surat
.

Telephone

+919925423805

Website

Alerts

Be the first to know and let us send you an email when Sandip Korat SK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share