Inspector General of Police- Surat Range

Inspector General of Police- Surat Range The Police in India is the first agency of the Government to respond to any need of the people. The motto of Surat Range is “Enforcing Rights, Securing Lives”.
(268)

Be it terrorist or insurgent attacks, normal crimes, law and order situations, natural and man-made disasters or provision of emergency humanitarian assistance, the Police is always at the forefront. It means that Surat Range is committed to maintain Law & Order situation in all 5-Districts under our jurisdiction thus provide the most fundamental duty of a government towards its citizens, that of

providing a peaceful environment to enable all members of society to live meaningful lives. There are 5-Districts under the jurisdiction of Surat Range. The Districts are 1) Surat (Rural) 2) Valsad 3) Navsari 4) Dangs 5) Tapi. We are the team of 1 Inspector General of Police, 5 Superintendents of Police, 17 Deputy Superintendents of Police, 40 Inspectors, 150 Sub Inspectors and 4800 men (members of constabulary). This page is an attempt to make accessible to people the work that Gujarat Police (Surat Range) do to maintain harmony in society.

03/07/2025

“Aap ghar jeet gaye ho!”
Sounds familiar? It’s a scam!
Watch this Panchayat-style video where the cast exposes fraud call tricks.
⚠️ Don’t trust such calls.
Never download unverified apps.
For Cyber Help Call-1930
Gujarat PoliceValsad PoliceTeam Surat Rural PoliceSP NavsariSp Tapi

એક માસ દરમિયાન ખુન, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓના ૩૦ નાસતા  ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી વલસાડ પોલીસGujarat PoliceVal...
02/07/2025

એક માસ દરમિયાન ખુન, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓના ૩૦ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી વલસાડ પોલીસ
Gujarat Police
Valsad Police

છેલ્લા આઠ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી જેલ હવાલે કરતી નવસારી એલ.સી.બી.અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં...
02/07/2025

છેલ્લા આઠ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી જેલ હવાલે કરતી નવસારી એલ.સી.બી.
અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં ચીલોડા પો.સ્ટે. ના ગુનામાં ૧૦ વર્ષની સાજા ભોગવી રહ્યો હતો આરોપી
Gujarat Police
SP Navsari

રૂ.૧૪.૨૬ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસપલસાણા તાલુકાના બલેશ્વર ગામની હદમાં એસીયન પેઇંટ્...
02/07/2025

રૂ.૧૪.૨૬ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની હદમાં એસીયન પેઇંટ્સના ગોડાઉનમાં સંતાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થા સહિત ૦૩ આરોપીની ધરપકડ
Gujarat Police
Team Surat Rural Police

ટેમ્પોમાં ચોરીછુપીથી લઇ જવાતા રૂ.૨,૮૪,૧૬૦/- ની કિંંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વલસાડ એલ.સી.બી.Gujarat PoliceVals...
02/07/2025

ટેમ્પોમાં ચોરીછુપીથી લઇ જવાતા રૂ.૨,૮૪,૧૬૦/- ની કિંંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વલસાડ એલ.સી.બી.
Gujarat Police
Valsad Police

કારમાંથી રૂ.૬,૭૦,૮૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોકડોદરા પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ વરેલી ગામની સીમમાં અંબિકા...
02/07/2025

કારમાંથી રૂ.૬,૭૦,૮૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
કડોદરા પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ વરેલી ગામની સીમમાં અંબિકા હોટલની સામે રોડ પર વેગનઆર કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂ.૬,૭૦,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિ. ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સુરત પોલીસ
Gujarat Police
Team Surat Rural Police

Operation Cyber Stormનવસારી જિલ્લાના અલગ અલગ પો.સ્ટે. માં નોંધાયેલ ૧૦ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડવા કુલ ૦૯ ટીમો બનાવ...
01/07/2025

Operation Cyber Storm

નવસારી જિલ્લાના અલગ અલગ પો.સ્ટે. માં નોંધાયેલ ૧૦ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડવા કુલ ૦૯ ટીમો બનાવી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તથા જયપુર- મુંબઇ જેવા શહેરોમાંથી કુલ ૩૫ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી નવસારી પોલીસ
Gujarat Police
SP Navsari

દેશી દારૂ ગાળવા માટે બનાવેલ ગોળ પાણીના રસાયણ સહિત કિં.રૂ.૧,૦૭,૭૫૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહી ગણનાપાત્ર ક...
01/07/2025

દેશી દારૂ ગાળવા માટે બનાવેલ ગોળ પાણીના રસાયણ સહિત કિં.રૂ.૧,૦૭,૭૫૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સુરત જિલ્લા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ
Gujarat Police
Team Surat Rural Police

પારડી પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરાના ડભોઇથી ઝડપી પાડતી એસ.ઓ.જી. વલસાડGuja...
01/07/2025

પારડી પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરાના ડભોઇથી ઝડપી પાડતી એસ.ઓ.જી. વલસાડ
Gujarat PoliceValsad Police

રૂ.૧૩,૭૫,૬૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોબારડોલી પો.સ્ટે. ના ટીમ્બરવા ગામની હદમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે ...
01/07/2025

રૂ.૧૩,૭૫,૬૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બારડોલી પો.સ્ટે. ના ટીમ્બરવા ગામની હદમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં દરોડો પાડી એક (૦૧) આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી.
Gujarat PoliceTeam Surat Rural Police

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી વલસાડ એલ.સી.બી.ઉમરગામ પાવર હાઉસની સામે આવેલ હિન્દુસ્તાન ટ્રીડીંગ કંપનીના ગોડાઉ...
01/07/2025

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી વલસાડ એલ.સી.બી.
ઉમરગામ પાવર હાઉસની સામે આવેલ હિન્દુસ્તાન ટ્રીડીંગ કંપનીના ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ સંડોવાયેલ ઇસમને મહરાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
Gujarat PoliceValsad Police

ઘરફોડ ચોરીના ગુનામાં ૦૨ આરોપીની ધરપકડચીખલી પો.સ્ટે. તથા ગણદેવી પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ૦૨ ...
27/06/2025

ઘરફોડ ચોરીના ગુનામાં ૦૨ આરોપીની ધરપકડ
ચીખલી પો.સ્ટે. તથા ગણદેવી પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ૦૨ ઇસમોને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૬૮,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢતી નવસારી પોલીસ
Gujarat Police
Harsh Sanghavi
SP Navsari

Address

Office Of The IG Of Police, Surat Range, Athwalines
Surat
395001

Telephone

+918141514040

Website

Alerts

Be the first to know and let us send you an email when Inspector General of Police- Surat Range posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Inspector General of Police- Surat Range:

Share