BJP Surat Mahanagar

BJP Surat Mahanagar Bharatiya Janata Party Surat Mahanagar

02/08/2026

भ्रम भगाइए, हकीकत जानिए

इथेनॉल का उपयोग केवल भारत ही नहीं, बल्कि दुनिया के अनेक विकसित देश भी वर्षों से सफलतापूर्वक कर रहे हैं।

સમરસતાની અખંડ જ્યોત! 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત યોજાયેલી કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામ...
02/08/2026

સમરસતાની અખંડ જ્યોત!

'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત યોજાયેલી કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓએ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવવંદના કરી.

02/08/2026

आधी जानकारी नहीं, पूरी सच्चाई जानिए...

કાશીથી કર્ણાવતીની ભવ્ય કળશ યાત્રાસંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અ...
02/08/2026

કાશીથી કર્ણાવતીની ભવ્ય કળશ યાત્રા

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'ભવ્ય કળશ યાત્રા'નો કર્ણાવતી મહાનગરનો રૂટ

02/08/2026

MSP पर खरीद और PDS/Food Security की जरूरतें पूरी होने के बाद सिर्फ 'Surplus Grain' का ही उपयोग इथेनॉल के लिए होता है।

यह पहल न केवल भारत को आत्मनिर्भर बनाने में मदद कर रही है, बल्कि स्वच्छ ऊर्जा और किसानों की आर्थिक मजबूती का आधार भी बन रही है।

કાશીથી કર્ણાવતીની ભવ્ય કળશ યાત્રાસંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અ...
02/08/2026

કાશીથી કર્ણાવતીની ભવ્ય કળશ યાત્રા

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'ભવ્ય કળશ યાત્રા'નો ગાંધીનગર જિલ્લા અને મહાનગરનો રૂટ...

માનવતા અને સમરસતાના પથદર્શક સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના આદર્શો સમગ્ર માનવજાત માટે સદૈવ માર્ગદર્શક રહ્યા છે. સં...
02/08/2026

માનવતા અને સમરસતાના પથદર્શક સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના આદર્શો સમગ્ર માનવજાત માટે સદૈવ માર્ગદર્શક રહ્યા છે.

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે આયોજિત કળશ યાત્રાનું મહેસાણા શહેરના વિવિધ સ્થળોએ તથા નંદાસણ ખાતે નાગરિકો તથા સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

02/08/2026

સંકલ્પ યુવા શક્તિનો, પાયો વિકસિત ભારતનો!

02/08/2026

संत श्री रविदास जी का सम्मान, सामाजिक समरसता का अभियान।

भाजपा उनके समानता, न्याय और मानवता के संदेश को जन-जन तक पहुँचाने के लिए संकल्पित है।

02/08/2026

संत श्री रविदास जी के विचारों में समरस समाज का सपना था।

भाजपा सरकार उसी विरासत को सम्मान देते हुए समानता, सद्भाव और सामाजिक न्याय के संकल्प को आगे बढ़ा रही है।

Address

Pandit Deendayal Upadhyay, Udhana Main Road, Udhana Village
Surat
394210

Alerts

Be the first to know and let us send you an email when BJP Surat Mahanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share