
18/12/2024
રોજગાર કચેરી- સુરત (ગુજરાત સરકાર)
તરફથી આપનું સ્વાગત છે....
OBC(બક્ષીપંચ) કેટેગરીના ઉમેદવારો માટે
રોજગાર કચેરી હર હંમેશ ઉમેદવારો ને વધારે ને વધારે jobs/નોકરીઓ ની તક મળે તે માટે સતત કાર્યરત રહે છે.......
તેવાજ એક પ્રયાસ ના ભાગ રૂપે અત્રેની કચેરી દ્વારા ગુજરાત સરકાર ની OBC (બક્ષીપંચ) વિધાર્થીઓ માટે ચાલી રહેલી યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી GPSC/PSI/તલાટી/કોન્સ્ટેબલ /TET/TAT/Class-3 તેમજ BANK/SSC/SBI/IBPS/LIC/RBI/RAILWAY માટે ટૂંક સમય માં Free Training /Classes /તૈયારી શરૂ કરવામાં આવશે...
તો આ યોજના માં જોડાવા તેમજ માર્ગદર્શન અને ડોક્યુમેન્ટ્સ પ્રોસેસ ની માહિતી માટે નીચે આપેલ Google Link માં રેજીસ્ટ્રેશન કરી નીચેની તારીખ અને સમય પર હાજર રહેવા વિનંતિ....
Link: https://rb.gy/71i90m
Date : 20 December
Friday (શુક્રવાર)
Time: 1:30pm
Address
Rojgar Kacheri, Surat
C - Block
5th Floor
Bahumali Bhavan
Nanpura - Surat
દરેક વિધાર્થીઓને વિનંતિ કે આ યોજનામાં લિમિટેડ વિધાર્થીઓ લેવાની હોવાથી સમય સર હાજર રહેવું અને વહેલા તે પહેલા ના ધોરણે તાલીમાર્થીઓને લાભ આપવામાં આવશે....
આભાર સહ,
રોજગારી કચેરી, સુરત