Diamond Worker Union Gujarat

Directions Website Contact the organization

Diamond Worker Union Gujarat સંઘ શક્તિ કલયુગે...

07/11/2026

આજે એક્સ્ટ્રા એસ.ટી બસો નો છેલ્લો દિવસ છે ભાઈઓ

06/11/2026

આજે સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે એક્સ્ટ્રા એસ ટી બસો નો લાભ મોટી સંખ્યામાં રત્નકલાકારો લાભ લઈ રહ્યા છે ભાઈઓ

06/11/2026

હીરાઉધોગ ના રત્નકલાકારો એ ભરપુર એક્સ્ટ્રા એસ ટી બસો નો ઉપયોગ કર્યો છે ભાઈઓ

તમારા પરિવાર સાથે વતન જવા માટે સસ્તી સલામત સુરક્ષિત એસ ટી બસ મા જ મુસાફરી કરો ભાઈઓ

આવતીકાલે એક્સ્ટ્રા એસ.ટી બસો ચલાવવાનો છેલ્લો દિવસ છે ભાઈઓ આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરજો

06/11/2026

આપણા રત્નકલાકારો માટે એક્સ્ટ્રા એસ.ટી.બસો આશીર્વાદરૂપ બની છે ભાઈઓ

ખાનગી બસો મા ભાડા લૂંટ થી બચવા નો સરળ અને સરસ ઉપાય એક જ છે

પોતાને માદરે વતન જવા માટે વધુ મા વધુ એક્સ્ટ્રા એસ ટી બસો નો ઉપયોગ કરો

કેમ કે સસ્તી સલામત અને સુરક્ષિત મુસાફરી એસ ટી બસ મા જ શક્ય છે ભાઈઓ

આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરજો

05/11/2026

"હાલો ભેરૂ ગામડે" એક્સ્ટ્રા એસ.ટી.બસ મા હો ભાઈઓ

05/11/2026

સુરત થી સૌરાષ્ટ્ર એક્સ્ટ્રા એસ.ટી.બસો નો આજે બીજો દિવસ છે ભાઈઓ

હીરાઉધોગ ના રત્નકલાકારો મોટી સંખ્યામાં એક્સ્ટ્રા એસ.ટી.બસ ની સુરક્ષિત સસ્તી સારી મુસાફરી નો લાભ લઈ રહી છે

આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરજો ભાઈઓ

04/11/2026

સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે એસ.ટી વિભાગ એ એક્સ્ટ્રા બસો મૂકી છે જેથી પોતાને માદરે વતન જવા માટે વધુ મા વધુ એસ.ટી.બસ નો ઉપયોગ કરો ભાઈઓ

04/11/2026

આજ રોજ સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ થઈ ગઈ છે

તારીખ:-04/11/2026 થી 07/11/2026 સુધી ચાલશે સમય:-04:00 વાગ્યા થી 10:00 વાગ્યા સુધી

સ્થળઃ ધારૂકા કોલેજ ગ્રાઉન્ડ, કાપોદ્રા પોલીસ સ્ટેશન ની સામે,વરાછા રોડ સુરત

03/11/2026

હીરાઉધોગ ના કારખાનાઓ માં વેકેશન પડવાના શરૂ થઈ ગયા છે ભાઈઓ

મોટાભાગ ના કારખાનાઓ 15 થી 20 દિવસ નુ વેકેશન પડશે

તમારા કારખાને કેટલા દિવસ નુ પડયું ભાઈઓ

31/10/2026

હીરાઉધોગ ના રત્નકલાકારો પોતાની જાત ઘસી ને હીરા ને ચમકાવે છે ત્યારે તેમણે દિવાળી બોનસ આપજો જેથી તેમના ઘરે પણ ઉજાસ અને અંજવાળા થાય ભાઈઓ

Address

22, Vasudev Chember, Pakvan Hotel Ni Baju Ma, Gitanjali Petrolpum Ni Agal, Varacha Road
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Diamond Worker Union Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Diamond Worker Union Gujarat:

Shortcuts

Share

Nearby government services