
06/07/2025
"એક રાષ્ટ્ર એક ચૂંટણી" સંદર્ભે સુરતમાં કરંજ વિધાનસભા આયોજિત "પ્રબુદ્ધ નાગરિક સંમેલન" માં વક્તા તરીકે સંબોધન કર્યું.
સુરત લોકસભાના માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, સુરત મહાનગર ભાજપના મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઈટાલીયા (કાળુભાઈ) ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, કૉર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના આગેવાનશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.