Bhagirathi Seva Dhun Mandal

Bhagirathi Seva Dhun Mandal ભાગીરથી સેવા ધૂન મંડળ - સુરત
📞 97120 44033 / 98253 50850

15/07/2026
08/07/2026

✍️ગત રવિવારના રોજ ભાગીરથી સેવાધુન મંડળ-સુરત દ્વારા ડાંગ વિસ્તારમાં 200 થી વધુ પછાત વર્ગના પણ બાળકો તેમજ અનાથ બાળકોના ભવિષ્યને કાજ આશ્રમ શાળાના બાળકોને સવારનો નાસ્તો, મધ્યસ્થ ભોજન 🍱 તેમજ 📙ફ્રી નોટબુક ચોપડા, 📐સ્ટેશનરી વિતરણની સેવા કરવામાં આવી...

તેમજ ડાંગ વિસ્તારમાં અન્નદાન, વિદ્યાદાન તેમજ ધર્મ વિશે જાગૃતતા ફેલાવવાનું ભાગીરથી ગ્રુપ દ્વારા સેવા સંકલન અભિયાન ચલાવવામાં આવ્યું...

|| સેવા સંકલ્પ અભિયાન-4 ||
અન્નદાન • વિદ્યાદાન • સંસ્કાર

~ભાગીરથી સેવા ધુન મંડળ-સુરત
🪀 97120 44033

🏹❤️‍🩹

🙏ભાગીરથી સેવા ધુન મંડળ-સુરત🙏         દ્વારા આયોજીત || સેવા સંકલ્પ અભિયાન-4 ||અન્નદાન • વિદ્યાદાન • સંસ્કારદાન✍️ ડાંગ વિસ...
04/07/2026

🙏ભાગીરથી સેવા ધુન મંડળ-સુરત🙏
દ્વારા આયોજીત
|| સેવા સંકલ્પ અભિયાન-4 ||
અન્નદાન • વિદ્યાદાન • સંસ્કારદાન

✍️ ડાંગ વિસ્તારમાં પછાત વર્ગના બાળકો તેમજ અનાથ બાળકોના ભવિષ્યને કાજ આશ્રમ શાળાના બાળકોને સવારનો નાસ્તો, મધ્યસ્થ ભોજન 🍱 તેમજ 📙ફ્રી નોટબુક ચોપડા, 📐સ્ટેશનરી વિતરણની સેવા...

સ્થળ - ચીચબરડી ગામ, વ્યારા ટુ સાપુતારા રોડ, ડાંગ.

તારીખ :- 05/07/2026, ને રવિવાર*l

~ભાગીરથી સેવા ધુન મંડળ-સુરત
🪀 97120 44033

23/05/2026

‘’ માં તે માં બીજા વન વગડાનાવા ”

શુભ તથા અશુભ પ્રસંગે ધૂન-કીર્તન
રાખવા માંગતા હોય તો ભાગીરથી સેવા
ધુન મંડળનો સંપર્ક કરશોજી.

અમારી સેવામાં સહભાગી થવા આજે જ
અમારી ટીમનો સંપર્ક કરો…

🪀 97120 44033
🪀 98253 50850

❤️ ❤️😊

16/05/2026

શુભ તથા અશુભ પ્રસંગે ધૂન-કીર્તન
રાખવા માંગતા હોય તો ભાગીરથી સેવા
ધુન મંડળનો સંપર્ક કરશોજી.

અમારી સેવામાં સહભાગી થવા આજે જ
અમારી ટીમનો સંપર્ક કરો…

🪀 97120 44033
🪀 98253 50850

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagirathi Seva Dhun Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category