Surat City

Surat City The diamond City ♦ The Diamond City.

https://rb.gy/y34qzz
13/10/2024

https://rb.gy/y34qzz

Access Google Forms with a personal Google account or Google Workspace account (for business use).

12/05/2023

🛑... #ફાસ્ટ__શેર__જરૂર__કરજો___મિત્રો...🛑
સમાજ ની દીકરી ને શોધવામાં સર્વસમાજ બંધુઓ પાસે પૂર્ણ સાથ અને સહકાર ની અપેક્ષા સહ...

#પોસ્ટ_મુકેલ_
#તારીખ : 11/05/2023 ગુરુવાર સાંજે 05:33 કલાકે...

12/03/2023
25/02/2023
22/12/2022

Hello Everyone Did you know that :-

The Ram Katha happening from Dec 24th, 2022 to Jan 1st, 2023 at “Shivam Dham” Lathi in Amreli, Gujarat is

Morari Bapu's 909th Ram Katha and it’s Is Spread across a Ground that is 71 acres, And is one of the Largest Katha ever organized spanning this much area which is going to have:-

- 35 ft Tall Adiyogi Shiva Statue

- Abode of Shiva: 450ft Himalayas-designed at the Main Entrance

- Over 1200 Volunteers have put in more than 15,000 Man hours of dedication

- 60ft Graphic Stage inspired by Kedarnath Mandir

- With Over 25,000 Seating capacity of Katha Mandap

- Mega Kitchen to serve lunch for over 4 lakh people over 9 days.

- Evenings planned to host 4 diverse musical and cultural events and Samuh Lagan of 76 daughters

- 10+ social initiatives to empower local communities

Join us at the Kalapi Nagari - LATHI for this being part of this spiritual journey with Morari Bapu

What better way to enter into the new year than with a higher level of Spiritual consciousness?

Awaiting your Presence

18/12/2022

શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?

લગ્ન પ્રસંગે આપણે ઉચ્ચ વર્ણની નકલ સમજ્યા વિના કરીએ છીએ. જિંદગીમાં ક્યારેય સાફો બાંધવાનો ન હોય, છતાં વરરાજા સાફો બાંધે છે. તૈયાર સાફામાં વરરાજા વિદૂષક જેવા લાગે છે. વરરાજા તલવાર કે કટાર રાખે છે ! આ બધી સામંતી પ્રથા છે, જે લોકશાહી સમાજમાં બંધ બેસતી નથી. બીજું ઉપલો વર્ગ લગ્નપ્રસંગ જે રીતે ઉજવે છે તેની નકલ મધ્યમવર્ગ કરે છે; મધ્યમવર્ગની નકલ નીચલો મધ્યમવર્ગ અને ગરીબ કરે છે. તેથી વ્યાજખોરોનો ધંધો ચાલે છે. આ દૂષણ દેખાદેખીના કારણે ટકેલું છે. મીઠાં લગ્નગીતોનું સ્થાન હલકા ફિલ્મી ગીતોએ લઈ લીધું છે. જાહેર રોડ પર કિંમતી વેશભૂષામાં ગરબા લેવાય છે. લગ્નપ્રસંગ વેળાએ ‘ઈવેન્ટ મેનેજર’ની ભૂમિકા વધી ગઈ છે; તેના કારણે લગ્નપ્રસંગ, ફિલ્મી/નાટકીય બની ગયો છે. શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?

રેશનાલિસ્ટ જનક બાબરિયાના બહેન ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત મુકામે છે; તેનું આમંત્રણ કાર્ડમાં નોંધ મૂકી છે : “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા (રોકડ)/ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”

સમય સાથે લગ્નપ્રસંગમાં પણ ફેરફાર થવો જોઈએ. આપણે શિક્ષિત થયા છીએ, વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા થયા છીએ, તે મુજબ સામાજિક પ્રસંગો ઊજવવા જોઈએ. જૂની/બિન જરુરી રુઢિઓને તિલાંજલિ આપવી જોઈએ. લગ્ન એ દેખાડાનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી જોઈએ. મામેરાની પ્રથા પણ અજુગતી લાગે છે; દેખાદેખીના કારણે મામા વ્યાજ ભરતા થઈ જાય છે !

આપણે ત્યાં ડીગ્રી ધારકો પણ અલગથી વિચારતા નથી. આગળથી ચાલી આવતી પ્રથાને અનુસરે છે. શિક્ષણ જો સમાજ વ્યવસ્થામાં પરિવર્તન ન કરી શકે, તો તેનો કોઈ અર્થ ખરો? આશા રાખીએ કે જનક બાબરિયાની માફક યુવાનો સામાજ પરિવર્તનની દિશામાં વિચારશે.

09/08/2022

સૌશિયલ મીડિયા એકાઉન્ટને સિકયોર રાખવા આટલું અવશ્ય કરો.



Gujarat Police Divya Bhaskar CMO Gujarat Gujarat Samachar TV9 Gujarati Sandesh Ahmedabad Police Rajkot City Police Surat City Police Rajkot Rural Police

Address

Surat City
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Surat City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share