GJEPC SURAT

GJEPC SURAT Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GJEPC SURAT, Public & Government Service, Tower/B, 201, Surat Daimond Bourse, Khajod, Surat.

GJEPC રિજનલ ઓફિસ, સુરત દ્વારા તા. 12 જુલાઈ 2026ના રોજ ભાવનગર ખાતે IIJS Retail Connect Seminar નું સફળ આયોજન કરવામાં આવ્ય...
14/07/2026

GJEPC રિજનલ ઓફિસ, સુરત દ્વારા તા. 12 જુલાઈ 2026ના રોજ ભાવનગર ખાતે IIJS Retail Connect Seminar નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશના 200થી વધુ jewellery professionals, ખાસ કરીને retailers, ઉત્સાહપૂર્વક જોડાયા.

કાર્યક્રમને સંબોધતા GJEPC Gujarat ના Regional Chairman શ્રી જયંતિ સાવલિયાએ IIJS Premiere 2026 દ્વારા ઉપલબ્ધ થતી નવી business opportunities અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે jewellery business ના વિકાસ માટે E-commerce Export, Artificial Intelligence (AI) નો સ્વીકાર અને વૈશ્વિક બજારમાં રહેલી export opportunities પર પણ વિશેષ ભાર મૂક્યો.

સેમિનારમાં હાજર ઉદ્યોગકારોને IIJS, Export અને AI સંબંધિત ઉપયોગી માહિતી અને નવીન ટ્રેન્ડ્સ વિશે વિસ્તૃત સમજ મળી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલી interactive session ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ઉપસ્થિત સૌએ આ જ્ઞાનવર્ધક સેમિનારની પ્રશંસા કરી.

📍 અમદાવાદમાં GJEPC RO Surat દ્વારા Ecommerce Export અને AI વિષયક Seminarનું સફળ આયોજનGJEPC Regional Office, Surat દ્વારા...
22/06/2026

📍 અમદાવાદમાં GJEPC RO Surat દ્વારા Ecommerce Export અને AI વિષયક Seminarનું સફળ આયોજન
GJEPC Regional Office, Surat દ્વારા તા. 17 જૂન 2026ના રોજ અમદાવાદ ખાતે "Ecommerce Export & AI" વિષય પર એક માહિતીસભર Seminarનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં Gem & Jewellery Industryના 120થી વધુ members, exporters અને stakeholders ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન GJEPCના Regional Chairman શ્રી જયંતી સાવલિયા એ Ecommerce Export માટે ઝડપથી વિકસતા ecosystem, digital marketplaceમાં ઉપલબ્ધ નવી opportunities તથા global market સુધી પહોંચવા માટેના વિવિધ માર્ગો અંગે સભ્યોને માર્ગદર્શન આપ્યું. તેમણે GJEPC દ્વારા ecommerce exportsને પ્રોત્સાહન આપવા હાથ ધરવામાં આવેલી વિવિધ initiatives વિશે પણ માહિતી આપી.
શ્રી મનસુખ કોઠારીએ આગામી IIJS Premier 2026 અંગે મહત્વપૂર્ણ updates અને business opportunities વિશે માહિતી આપી તેમજ સભ્યોને આ વૈશ્વિક platformનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો.
Seminarમાં શ્રી નીતિન ખંડેલવાલ દ્વારા Ecommerce Export અંગે practical guidance, online selling platforms, logistics અને export processes વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. ત્યારબાદ શ્રી હાર્દિક પ્રજાપતિ એ Artificial Intelligence (AI) ના Ecommerce businessમાં વધી રહેલા ઉપયોગ, automation tools, customer engagement અને business growth માટે AI કેવી રીતે મદદરૂપ બની શકે તે અંગે રસપ્રદ રજૂઆત કરી.

GJEPC Surat team, led by Shri Jayanti Savalia, Regional Chairman, met Shri Manish Kulhary, Commissioner of Customs, Ahme...
11/06/2026

GJEPC Surat team, led by Shri Jayanti Savalia, Regional Chairman, met Shri Manish Kulhary, Commissioner of Customs, Ahmedabad, to discuss key industry matters including SNZ approval, hand carriage facility from Ahmedabad, and export of diamond-studded jewellery from Ahmedabad ACC.

During the meeting, various challenges faced by the gem & jewellery industry were highlighted. The Commissioner gave a positive assurance that these issues would be taken up on priority and efforts would be made to resolve them at the earliest.

📢 GJEPC સુરત દ્વારા IJEX, દુબઈ મારફતે Middle East માર્કેટની તકો અંગે સફળ વેબિનારનું આયોજનGJEPC સુરત રિજનલ ઓફિસ દ્વારા તા...
08/06/2026

📢 GJEPC સુરત દ્વારા IJEX, દુબઈ મારફતે Middle East માર્કેટની તકો અંગે સફળ વેબિનારનું આયોજન

GJEPC સુરત રિજનલ ઓફિસ દ્વારા તા. 5 જૂન 2026 ના રોજ "Unlock Middle East Opportunities through IJEX" વિષય પર વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના 70થી વધુ ઉદ્યોગકારો અને નિકાસકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

💎 વેબિનાર દરમિયાન Mr. Ashish Sakhardande, Head - IJEX, GJEPC દ્વારા UAE અને Middle East જ્વેલરી બજારની વર્તમાન માંગ, ગ્રાહક પસંદગીઓ અને વધતી વ્યાપારિક તકો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

🌍 તેમણે IJEX Dubai તથા Familiarisation Programme વિશે વિગતવાર માહિતી આપી અને સમજાવ્યું કે કેવી રીતે ભારતીય જ્વેલરી ઉદ્યોગ Middle East માર્કેટમાં પોતાની હાજરી મજબૂત બનાવી શકે છે, નવા ખરીદદારો સાથે જોડાઈ શકે છે અને નિકાસમાં વૃદ્ધિ હાંસલ કરી શકે છે.

GJEPC દ્વારા Vibrant Gujarat દરમ્યાન “Beyond Sparkle: AI, Innovation and the Future of Diamonds” વિષય પર 2nd May 2026ના ...
03/05/2026

GJEPC દ્વારા Vibrant Gujarat દરમ્યાન “Beyond Sparkle: AI, Innovation and the Future of Diamonds” વિષય પર 2nd May 2026ના રોજ એક માહિતીપ્રદ seminar આયોજન કરવામાં આવ્યું હતું. આ session માં industry ના સભ્યો, experts અને stakeholders એ સારી ઉપસ્થિતિ આપી અને technology કેવી રીતે diamond અને jewellery industry ને બદલાવી રહી છે તેના પર ચર્ચા થઈ.
Mr. Jayanti Savaliya, Regional Chairman, GJEPC એ speech આપતા GJEPC ની વિવિધ initiatives અને India ને global gem and jewellery trade માં મજબૂત બનાવવામાં Council નો role સમજાવ્યો.
Mr. Janak Mistry (Lexus Softmac) અને Mr. Mayank Jain (DiaDNA) એ મળીને AI based diamond grading અને certification પર presentation આપ્યું. તેમણે સમજાવ્યું કે AI થી grading process વધુ accurate, fast અને reliable બની શકે છે.
Mr. Ashish Borda, Convener – PMBD, GJEPC એ industry માં AI ના હાલના ઉપયોગ અને future scope વિશે માહિતી આપી, ખાસ કરીને trend analysis અને automation જેવા વિષયો પર.
Lab-grown diamonds વિષય પણ seminar નો મહત્વનો ભાગ રહ્યો. Mr. Sanket Patel (Convener of Lab Grown Diamond in GJEPC) એ LGD segment વિષે વિગતવાર presentation આપ્યું અને તેની market growth અને future potential સમજાવ્યું. Mr. Manish Patwa એ પણ પોતાના insights આપતા જણાવ્યું કે lab-grown diamonds નો ઉપયોગ jewellery સિવાય industrial applications માં પણ વધશે.
Mr. Vijay Mangukiya (Convener of International Exhibition in GJEPC) એ GJEPC ના international Exhibitions initiatives અને global market માં India ની position વિશે માહિતી આપી.
Seminar ખૂબ interactive રહ્યો, જેમાં Q&A session દરમ્યાન participants એ actively ભાગ લીધો.
Gujarat Government એ GJEPC ની આ પહેલને સરાહના આપી અને આવા relevant અને future-focused વિષયો માટે Council અને તમામ speakers નો આભાર માન્યો.

25/04/2026

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા 12 થી 14 એપ્રિલ 2026 દરમિયાન સુરતમાં સફળ Buyer-Seller Meet નું આયોજન કરવામાં આવ્યું હતું।

આ કાર્યક્રમમાં 16 પ્રતિષ્ઠિત જ્વેલરી ઉત્પાદક કંપનીઓ અને 19 આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોડાયા હતા, જેના કારણે વૈશ્વિક વેપાર માટે નવી તકોનું સર્જન થયું।

આ ત્રણ દિવસ દરમિયાન વ્યાપારિક મુલાકાતો, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન અને નેટવર્કિંગ દ્વારા ભારતીય જ્વેલરી ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ મજબૂત સ્થાન મળ્યું।

સુરત ફરી એકવાર વૈશ્વિક જ્વેલરી ટ્રેડનું મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉજાગર થયું। ✨💎

11/04/2026

✨ IRDS 2026 – Inauguration Highlight | Surat

✨ ઇન્ડિયા રફ ડાયમંડ શો (IRDS) નું ભવ્ય ઉદ્ઘાટન | સુરત ✨સુરત માટે ગર્વની ક્ષણ!6 એપ્રિલ 2026ના રોજ સુરત ડાયમંડ બોર્સ ખાતે ...
08/04/2026

✨ ઇન્ડિયા રફ ડાયમંડ શો (IRDS) નું ભવ્ય ઉદ્ઘાટન | સુરત ✨

સુરત માટે ગર્વની ક્ષણ!
6 એપ્રિલ 2026ના રોજ સુરત ડાયમંડ બોર્સ ખાતે ઇન્ડિયા રફ ડાયમંડ શો (IRDS) નું સફળ ઉદ્ઘાટન થયું.

GJEPC અને SIDC દ્વારા આયોજિત આ પહેલ દેશ માટે એક નવો માઈલસ્ટોન છે, કારણ કે હવે વિશ્વના રફ ડાયમંડ સીધા ભારતમાં ઉપલબ્ધ થશે.જે ખાસ કરીને MSME ડાયમન્ટ ઉત્પાદકો અને વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે.

આ શો 10 મે 2026 સુધી ચાલુ રહેશે, જેમાં લગભગ USD 100 મિલિયન જેટલા રફ ડાયમંડ વિવિધ ટેન્ડર સેશન્સમાં પ્રદર્શિત થશે.

આ પહેલથી માત્ર બિઝનેસ સરળ બનશે નહીં, પરંતુ
💎 સુરતને વિશ્વના ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂતી મળશે
💎 અને ભારતને ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર બનાવવાની દિશામાં મોટું પગલું સાબિત થશે.

✨Rajkot Hosts GJEPC Surat Office’s 21st Export Certificate Course with Strong Participation✨Rajkot, 27 March 2026: Reaff...
02/04/2026

✨Rajkot Hosts GJEPC Surat Office’s 21st Export Certificate Course with Strong Participation✨

Rajkot, 27 March 2026: Reaffirming its status as a fast-emerging hub for the gem and jewellery industry, Rajkot successfully hosted the 21st Export Certificate Course organised by the GJEPC Surat Regional Office.

The two-day certificate programme attracted 23 aspiring exporters, reflecting the increasing enthusiasm among industry members to explore international business opportunities. The course featured a well-rounded curriculum combining expert guidance, practical learning, and strategic insights into the global Gem & Jewellery export landscape.

Participants completed the programme with improved understanding, practical exposure, and greater confidence to enter or expand within the export market.

The successful conduct of this course highlights the growing export aspirations of Rajkot’s gem and jewellery fraternity and underscores GJEPC’s continued efforts in capacity building, exporter development, and strengthening India's position in the global Gem & Jewellery trade.

18/03/2026

🚀 જાણો યુવા પેઢી શું કહે છે જી.જે.ઈ.પી.સી.ના ૨ દિવસના સર્ટિફિકેટ એક્સપોર્ટ કોર્સ વિશે!🚀

જો તમે એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ કરવા માંગો છો, તો આ કોર્સ તમારા માટે એક ઉત્તમ તક છે.

જો તમે હજુ પણ વિચારી રહ્યા છો, તો મોડું થઈ જશે. આ વર્ષની આ છેલ્લી બેચ છે અને સીટો ખૂબ જ મર્યાદિત છે!
⏳ માત્ર 6 સીટ જ બાકી છે!
🎯 એ ટુ ઝેડ એક્સપોર્ટ પ્રોસેસની સમજ.

📝Register Now:
https://forms.office.com/r/N9dc9g7eXV

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
શ્રી સંકેતભાઈ નાવડીયા – 9099086385

👉 Export ક્ષેત્રમાં નવી તકો મેળવવા માટે આજે જ નોંધણી કરો!

Address

Tower/B, 201, Surat Daimond Bourse, Khajod
Surat
395007

Opening Hours

Monday 9:15am - 5:30pm
Tuesday 9:15am - 5:30pm
Wednesday 9:15am - 5:30pm
Thursday 9:15am - 5:30pm
Friday 9:15am - 5:30pm
Saturday 9:15am - 5:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when GJEPC SURAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share