Deputy Speaker, Gujarat Legislative Assembly

Deputy Speaker, Gujarat Legislative Assembly Deputy Speaker, Gujarat Legislative Assembly
167-MLA Surat West

આજરોજ ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભારતીય જન...
08/06/2026

આજરોજ ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી પામેલા શ્રી માનસિંહભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી રાજુભાઈ શુકલ તથા શ્રી જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા સુરત પશ્ચિમના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીની સૌજન્ય મુલાકાત લીધી

આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ રાજકીય જીવન તથા સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન સંગઠનના મૂલ્યો, જનસેવા અને રાજ્યના સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા પણ થઈ હતી.
























Attended Joint Parliamentary Committee Meeting on “One Nation, One Election” Held in Gandhinagar in Esteemed Presence of...
20/05/2026

Attended Joint Parliamentary Committee Meeting on “One Nation, One Election” Held in Gandhinagar in Esteemed Presence of Hon’ble JPC Chairman Shri PP Chaudhary Ji, Hon’ble CM Shri Bhupendra Patel Ji, Hon’ble Assembly Speaker Shri Shankar Chaudhary Chaudhary Ji, deputy speaker Shri purneshmodi, Hon’ble Deputy CM Shri Harsh Sanghavi Ji And Distinguished Delegation.

The discussions reflected a shared commitment towards strengthening democratic governance through synchronized electoral processes, improved administrative efficiency and nation-first policy reforms.

Meaningful exchanges and constructive deliberations on the vision of “One Nation, One Election” reaffirmed the collective resolve for a more efficient and empowered democracy.

Narendra Modi Amit Shah Bipin J Patel Bjp

ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ખાતે શ્રી વિમલભાઈ ભટ્ટ, શ્રી જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ગુજરાત વિધાનસભાન...
20/05/2026

ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ખાતે શ્રી વિમલભાઈ ભટ્ટ, શ્રી જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ૧૬૭–સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની સૌજન્ય મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક અને જનહિતના મુદ્દાઓ અંગે આત્મીય ચર્ચા કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘જનગણના-૨૦૨૭’ અંતર્ગત ‘સ્વગણના’ પ્રક્રિયામાં ભાગ લેવા બદલ અધિકારીશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો.➡...
19/05/2026

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘જનગણના-૨૦૨૭’ અંતર્ગત ‘સ્વગણના’ પ્રક્રિયામાં ભાગ લેવા બદલ અધિકારીશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો.

➡️ તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન યોજાનાર ‘સ્વગણના’ અભિયાનમાં તમામ નાગરિકો સક્રિયપણે જોડાઈ, ઘરે બેઠા જ ડિજિટલ માધ્યમ દ્વારા પોતાની માહિતી નોંધાવી આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવે તેવી આગ્રહભરી અપીલ કરું છું.

➡️ નાગરિકો https://se.census.gov.in પર જઈ જરૂરી માર્ગદર્શન મેળવી સરળતાથી ઓનલાઇન માહિતી સબમિટ કરી શકે છે.

“સચોટ જનગણના — સમૃદ્ધ અને સુશાસિત ભારતનો મજબૂત આધાર” 🇮🇳

“સચોટ જનગણના એ સમૃદ્ધ, સશક્ત અને સુશાસિત ભારતનો મજબૂત પાયો” 🇮🇳આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી ના દુરંદેશી નેતૃત્વ...
19/05/2026

“સચોટ જનગણના એ સમૃદ્ધ, સશક્ત અને સુશાસિત ભારતનો મજબૂત પાયો” 🇮🇳

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી ના દુરંદેશી નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ‘જનગણના-૨૦૨૭’ અંતર્ગત શરૂ કરાયેલી ‘સ્વગણના’ પ્રક્રિયા દેશના વિકાસમાં નાગરિકોની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી દેશના વિકાસયજ્ઞમાં સહભાગી બનવાનો આ એક મહત્વપૂર્ણ અવસર છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ગરીબ કલ્યાણ, આવાસ, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા સહિતની જનહિતકારી યોજનાઓનું આયોજન જનગણનાના સચોટ આંકડાઓના આધારે જ કરવામાં આવે છે.

તેથી દરેક નાગરિક સમયસર પોતાની અને પરિવારની સંપૂર્ણ તથા સાચી માહિતી નોંધાવે તે રાષ્ટ્રહિત માટે અત્યંત આવશ્યક છે. તા. ૩૧ મે સુધી ચાલનારા ‘સ્વગણના’ અભિયાનમાં સૌ નાગરિકોને સક્રિયપણે જોડાવા અને ઘરે બેઠા ડિજિટલ માધ્યમ દ્વારા પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરું છું.
‘વસ્તી ગણતરી-૨૦૨૭’ સંપૂર્ણપણે ડિજિટલ પોર્ટલ અને મોબાઇલ આધારિત બનાવવામાં આવી રહી છે. નાગરિકો se.census.gov.in પર જઈ સરળ માર્ગદર્શન મેળવી પોતાની માહિતી સરળતાથી ઓનલાઇન નોંધાવી શકે છે.

भारत के वीर सपूत, अदम्य साहस और नेतृत्व के प्रतीकफील्ड मार्शल सैम मानेकशॉ जी को जयंती पर शत् शत् नमन।
03/04/2026

भारत के वीर सपूत, अदम्य साहस और नेतृत्व के प्रतीक
फील्ड मार्शल सैम मानेकशॉ जी को जयंती पर शत् शत् नमन।


धर्म और राष्ट्र की रक्षा के लिए समर्पित महान योद्धा छत्रपति शिवाजी महाराज जी की पुण्यतिथि पर उन्हें शत-शत नमन।
03/04/2026

धर्म और राष्ट्र की रक्षा के लिए समर्पित महान योद्धा छत्रपति शिवाजी महाराज जी की पुण्यतिथि पर उन्हें शत-शत नमन।


વિશ્વનેતા હિન્દુસ્થાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતની પુણ્યભૂમિ હાર્દિક સ્વ...
31/03/2026

વિશ્વનેતા હિન્દુસ્થાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતની પુણ્યભૂમિ હાર્દિક સ્વાગત છે.

Narendra Modi

सत्य, अहिंसा और त्याग के प्रतिपालक, विश्व को 'जियो और जीने दो' का संदेश देने वाले भगवान महावीर स्वामी जी के जन्म कल्याणक...
31/03/2026

सत्य, अहिंसा और त्याग के प्रतिपालक, विश्व को 'जियो और जीने दो' का संदेश देने वाले भगवान महावीर स्वामी जी के जन्म कल्याणक महोत्सव की सभी को हार्दिक शुभकामनाएं।


Address

C-8, 9, VISHAL NAGAR SOCIETY, ADAJAN, SURAT
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Deputy Speaker, Gujarat Legislative Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share