Varachha Jagruti

Varachha Jagruti "We are one"

*યમરાજે ન્યુ સિવિલ હોસ્પિટલના ICUમાં અડ્ડો જમાવ્યો! મૃત્યુદર ચરમસીમાએ પહોંચ્યો.*https://youtu.be/KA1uhSu6hjs?si=5rGLK0cJ...
25/07/2026

*યમરાજે ન્યુ સિવિલ હોસ્પિટલના ICUમાં અડ્ડો જમાવ્યો! મૃત્યુદર ચરમસીમાએ પહોંચ્યો.*
https://youtu.be/KA1uhSu6hjs?si=5rGLK0cJxxr4s6SW

Join 👇

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

🚨 જાગો વરાછા… જાગો સરથાણા…! 🚨જો આપણા પરિવાર, બહેનો, દીકરીઓ અને બાળકોનું સુરક્ષિત ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય, તો રહેણાંક ...
18/07/2026

🚨 જાગો વરાછા… જાગો સરથાણા…! 🚨

જો આપણા પરિવાર, બહેનો, દીકરીઓ અને બાળકોનું સુરક્ષિત ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય, તો રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી અથવા આવનારી ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રીઝને કાયમી બંધ કરાવવી જ પડશે. રહેણાંક વિસ્તાર માત્ર રહેણાંક માટે જ રહે — ઉદ્યોગો માટે નહીં.

📢 સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક સહિત સમગ્ર વરાછા વિસ્તારના રહેવાસીઓને અપીલ છે કે રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે થઈ રહેલા ગેરકાયદેસર ઉદ્યોગો અને બાંધકામ સામે અવાજ ઉઠાવવા યોજાયેલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી આપણી એકતા દર્શાવો.

આજે જો આપણે મૌન રહીશું, તો આવનારા સમયમાં રહેણાંક વિસ્તારનું સ્વરૂપ બદલાઈ જશે. ટ્રાફિક, પ્રદૂષણ, અવાજ, સુરક્ષા સહિતના પ્રશ્નો આપણા પરિવાર, બહેનો, દીકરીઓ અને બાળકોના જીવનને અસર કરી શકે છે.

સૌ સોસાયટીના પ્રમુખશ્રીઓ, કમિટી સભ્યો, રહેવાસીઓ, વેપારીઓ, યુવાનો, મહિલાઓ તથા વરાછા વિસ્તારના આગેવાનોને ખાસ અપીલ છે કે આ ધરણામાં અવશ્ય જોડાશો.

📅 તારીખ: ૧૯/૦૭/૨૦૨૬ (રવિવાર)
🕒 સમય: બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ: શ્યામધામ મંદિર, સિંહ સર્કલ સામે, આઇકોનિક રોડ

પધારો… પધારો… પધારો…

આવો, કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે અન્યાય સામે અવાજ ઉઠાવી આપણા રહેણાંક વિસ્તારને સુરક્ષિત રાખીએ.

સામાજિક આગેવાન
અન્યાયનો અવાજ
આપનો,
ચંદુભાઈ સોજીત્રા (દાઢી)

*નર્સિંગ બહેનોના શોષણ અને ભરપૂર ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા ઇકબાલ કડીવાળા વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા પત્રકાર...
25/06/2026

*નર્સિંગ બહેનોના શોષણ અને ભરપૂર ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા ઇકબાલ કડીવાળા વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા પત્રકાર પરિષદ.*
https://youtu.be/o7m_aR94W8c?si=KRll0IWDBOwjgoZl
Join 👇

Bhupendra Patel CMO Gujarat
Coming 🔜

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95...

*"આ સિવિલ હોસ્પિટલનું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે?"*
22/06/2026

*"આ સિવિલ હોસ્પિટલનું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે?"*

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95...

*ચુંટણી પહેલા ૪ કરોડનો ભ્રષ્ટાચાર.. સુરત પૂર્વ નગર સેવકોની પણ સંડોવણી…*https://youtu.be/_Vxhd1xkJZo?si=4bUdTn1m9daTBBt8J...
24/04/2026

*ચુંટણી પહેલા ૪ કરોડનો ભ્રષ્ટાચાર.. સુરત પૂર્વ નગર સેવકોની પણ સંડોવણી…*
https://youtu.be/_Vxhd1xkJZo?si=4bUdTn1m9daTBBt8
Join with 👇

1 like. "સોસાઈટીના સાઈન બોર્ડ મુકવામાં નગરસેવકો અને અધિકારીઓ ૪૦% ભ્રષ્ટાચાર કર્યું. ૪ કરોડનું ભ્રષ્ટાચાર..,"

પ્રિય SGCCI સભ્યો,હું, સંજય ઇઝાવા, The Southern Gujarat Chamber of Commerce and Industry - SGCCI ની વર્ષ ૨૦૨૬ મેનેજીંગ ક...
18/04/2026

પ્રિય SGCCI સભ્યો,

હું, સંજય ઇઝાવા, The Southern Gujarat Chamber of Commerce and Industry - SGCCI ની વર્ષ ૨૦૨૬ મેનેજીંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવાર છું. આ નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ ચેમ્બરમાં પારદર્શકતા, જવાબદારી અને સભ્યોના હિત માટે લેવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી હું ચેમ્બરના હિસાબો, ખર્ચ, નીતિ-નિયમો અને સભ્યોના હકો અંગે પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું.મારી માન્યતા છે કે ચેમ્બર જેવી પ્રતિષ્ઠિત સંસ્થા માત્ર થોડા લોકો સુધી સીમિત ન રહે, પરંતુ દરેક સભ્યના અવાજને પ્રતિનિધિત્વ આપે.

મારો મુખ્ય ઉદ્દેશ:
✔️ પારદર્શક અને જવાબદાર સંચાલન
✔️ તમામ સભ્યોને સમાન તક અને માન
✔️ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા
✔️ નવા ચહેરાઓને તક અને સક્રિય ભાગીદારી
✔️ ચેમ્બરના તમામ નિર્ણયોમાં સભ્યોની ભાગીદારી

હું માનું છું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓનો અવાજ મજબૂત હોવો જોઈએ અને તે માટે ચેમ્બરમાં લોકશાહી પ્રક્રિયા જીવંત રહેવી જરૂરી છે.

આ ચૂંટણી માત્ર એક પદ માટે નથી, પરંતુ ચેમ્બર ના સભ્યોના ભવિષ્ય માટે છે.

તમારો વિશ્વાસ અને સમર્થન મારી શક્તિ છે.
આપનો સાથ અને આશીર્વાદ આપશો તેવી અપેક્ષા સાથે.

સંજય ઇઝાવા
(ક્રમ નંબર - 51)
(ઉમેદવાર – મેનેજીંગ કમિટી)
વોટ્સએપ - 09712996661
Sanjay Ezhava

*નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50% પણ નથી થયું....
09/04/2026

*નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50% પણ નથી થયું.*
કાયદાકથા ટીમ દ્વારા માહિતીઓ સાથે વીડિયો કર્યો વાયરલ.
https://youtu.be/PUa4w3QfV98?si=kdB-CUHb1WlZmr8S

Join with 👇
New Civil Hospital, Surat

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95104 09040Whatsapp Channel join link 🔗https://chat.whatsapp.com/IGcPMdDWQteJJobRezw44wTelegr...

સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે જાગૃત બનો.🙏https://www.youtube.com/watch?v=wzY2q08z3NY
04/04/2026

સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે જાગૃત બનો.🙏

https://www.youtube.com/watch?v=wzY2q08z3NY

જાગૃત બનો સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે | Hitesh Jasoliya podcast | Host: Dipak Bokha | My PodStudioInstagram: https://www....

03/04/2026

વરાછા બેંકમાં ચૂંટણી 🗳️ ૨૦૨૬
દરેક સભાસદ સભ્યો જાગૃત બનશો..

તમારે મત કોને દેવાનો તે નક્કી અસોસિએશન પ્રમુખો , સંસ્થાઓના પ્રમુખો અને આગેવાનો નક્કી કરશે ?
વરાછા બેંક સભાસદ મતદાતાઓ માટે ચૂંટણી એક લોકશાહી નો પર્વ છે અને મતદાન હંમેશા ગુપ્ત રહીને કરો કોઈ કહે કહે ત્યાં શું કામ કરવું આપણે રાજાશાહી નથી જીવતા આપણે જનતા પોતે રાજા છે કયા મત દેવો સર્વે જાણે છે..

*વરાછા બેંક🏦 ચૂંટણી 🗳️ ઉમેદવાર*
*ક્રમાક નં- 8️⃣*
*જાસોલિયા હિતેશ ભરતભાઈ*
*ગામ: આંબલા*

આ વખતે ફક્ત ક્રમ નં:- ૫ , ૮ , ૯ ,૧૬, ૧૭ *મોતીઓનો હાર* ચિહ્ન (નિશાન) બાજુમાં ❌ મારી તમારા અધિકારો માટે મતદાન કરશો અને કરાવશો..
☎️ 9537832006

The Varachha Co-Op. Bank Ltd., Surat    વચન નહીં વિશ્વાસ , કામ કરીશું અને કરાવીશું    અન્યાય સામે એક અવાજ આ વખતે ફક્ત દર...
02/04/2026

The Varachha Co-Op. Bank Ltd., Surat
વચન નહીં વિશ્વાસ , કામ કરીશું અને કરાવીશું
અન્યાય સામે એક અવાજ આ વખતે ફક્ત દરેક
#મોતીઓના_હાર નિશાન સામે🗳️ મત આપો.

બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટણી ૨૦૨૬ ઉમેદવાર
હિતેશભાઈ ભરતભાઈ જાસોલિયા

કર્મચારીઓ ,સભાસદો અને દરેક બેંક સભ્યોના હક માટે આ વખતે ફક્ત #મોતીઓના_હાર યાદ રાખજો અને દરેક જાગૃત સભાસદ મિત્રોને જાણકારી આપશો.
*દરેક સભાસદ સભ્યોને નિયમિત માહિતી અને હિસાબ આપવાનો વાયદો.*

ચૂંટણી સમય તારીખ સ્થળ 🗳️
તારીખ:- 05/04/2026 રવિવાર
સમય:- સવારે:-08:00 થી 04:00 કલાક
સ્થળ:- ધારુકા કોલેજ કેમ્પસ,વરાછા રોડ,સુરત.

વધુ માહિતીઓ માટે
જાસોલીયા હિતેશ ☎️ 9537832006

Address

Varachha
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Varachha Jagruti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category