આપ નો યોગેશ વાઘેલા

આપ નો યોગેશ વાઘેલા Ex-President Ward No 14 SMC
162-Karanj Assembly Organization Minister

Gopal Italia  જૂનાગઢ યુનિવર્સિટીમાં પહેલા નંબરે સિલેક્ટ થયાઃ કાયદાના વિધાર્થી તરીકે ખેડૂતોના અધિકારો પર કરશે પીએચ.ડી.  #...
05/09/2026

Gopal Italia જૂનાગઢ યુનિવર્સિટીમાં પહેલા નંબરે સિલેક્ટ થયાઃ કાયદાના વિધાર્થી તરીકે ખેડૂતોના અધિકારો પર કરશે પીએચ.ડી. #વિસાવદરMLA
Aam Aadmi Party Gujarat

જય જવાન જય કિસાન

05/09/2026

આજે શિક્ષક દિવસ છે.... દરેક બાળકને મફત અને સારુ શિક્ષણ મળવુ જ જોઈએ.... આ કામ આમ આદમી પાર્ટી જ કરી શકે!!!

04/09/2026

નંદ ઘેર આનંદ ભયો ! જય કનૈયા લાલ કી !

🚩 આમ આદમી પાર્ટી- સુરત શહેર દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ. ➡️ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આમ આદમી પાર્ટી...
04/09/2026

🚩 આમ આદમી પાર્ટી- સુરત શહેર દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ.

➡️ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આમ આદમી પાર્ટી- સુરત શહેર દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

🔹 આ પાવન પ્રસંગે સુરત શહેરના સૌ શહેરીજનો, આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તથા તમામ કાર્યકર્તા મિત્રોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

📅 તારીખ: 05/09/2026, શનિવાર
⏰ સમય: સાંજે 7:00 વાગ્યે
📍 સ્થળ: ભક્ત ગોરા કુંભાર ચોક, કતારગામ સુરત.

🔹 આવો, સૌ સાથે મળીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરીએ અને મટકી ફોડ કાર્યક્રમને સફળ બનાવીએ.

જય મહારાષ્ટ્ર મરાઠા મંડળના સૌ યુવાનો મટકી ફોડ માટે ઉપસ્થિત રહેશે.

લોકેશન માટે અહીં ક્લિક કરશોજી.
https://maps.app.goo.gl/cZVbnVgcpm7SZ1vv7?g_st=aw

🚩 જય શ્રી કૃષ્ણ 🚩

નિમંત્રક :- આમ આદમી પાર્ટી સુરત શહેર
Aam Aadmi Party Gujarat

જન્માષ્ટમી મહોત્સવના સૌ ભક્તોને  ્વારકાધીશ
04/09/2026

જન્માષ્ટમી મહોત્સવના સૌ ભક્તોને ્વારકાધીશ

03/09/2026

હવે તો આંખો ખોલીએ….

03/09/2026

ભાજપની વર્લ્ડક્લાસ સ્માર્ટ શાળા...

🔹AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 53 ધારાસભ્યોને પત્ર લખી ગુજરાતમાં દુષ્...
03/09/2026

🔹AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 53 ધારાસભ્યોને પત્ર લખી ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અપીલ કરી.

- વરસાદની ખેંચથી પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત, સહાય અને વળતર મળે તે જરૂરી છે.

- વિધાનસભાના આગામી સત્રમાં પક્ષપાત ભૂલી ખેડૂતોના પ્રશ્ને એકજૂથ થઈ અવાજ ઉઠાવવા તમામ ધારાસભ્યોને કરી અપીલ.

03/09/2026

દુકાળ ઓછા વરસાદના કારણે તો પડ્યો જ છે પણ ગુજરાતમાં સારા નેતાઓનો દુકાળ વધારે પડ્યો છે???

03/09/2026

મોદીજીએ જાહેર કરેલ 7.8% GDP ખોટો છે.
સાચો GDP માત્ર 2.6% છે.
- સુભાષચંદ્ર ગર્ગ
(મોદી સરકારના પુર્વ નાણાસચિવ)
આણે ખોટું બોલી બોલીને દેશને બરબાદ કરી દીધો.

Address

Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when આપ નો યોગેશ વાઘેલા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share