Chandresh Patel

Chandresh Patel Sthapak Trustee, Sardardham
President Gujarati Samaj, Jaipur
Trustee Shivlal Makasana Char. Trust

ભાઈ-બહેનના અવિનાશી પ્રેમના પવિત્ર બંધનનો પર્વ રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.આ પર્વ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્...
28/08/2026

ભાઈ-બહેનના અવિનાશી પ્રેમના પવિત્ર બંધનનો પર્વ રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

આ પર્વ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફભાઈ-બહેનના અવિનાશી પ્રેમના પવિત્ર બંધનનો પર્વ રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

આ પર્વ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફળતા લાવે તેવી માતાજી પાસે પ્રાર્થના.

ળતા લાવે તેવી માતાજી પાસે પ્રાર્થના.

માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પણ એ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને અસ્મિતાનો ગૌરવ છે.વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિતે મ...
24/08/2026

માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પણ એ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને અસ્મિતાનો ગૌરવ છે.

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિતે માટે હાર્દિક શુભેચ્છાઓ.

ચાલો, આપણે ગર્વથી ગુજરાતી બોલીએ, લખીએ અને અમારી ભાષાની સમૃદ્ધ વારસાને આગામી પેઢીઓને સોંપીએ.

જય જય ગવી ગુજરાત, ગુંજતા તારું ગાન, ગુજરાતી ભાષા અમૂલ્ય છે, એ છે અમારી શાન.

#વિશ્વગુજરાતીભાષાદિવસ

भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एवं भारत के पूर्व वित्तमंत्री स्वर्गीय श्री अरुण जेटली जी की पुण्यतिथि पर उन्हें सादर ...
24/08/2026

भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एवं भारत के पूर्व वित्तमंत्री स्वर्गीय श्री अरुण जेटली जी की पुण्यतिथि पर उन्हें सादर नमन एवं श्रद्धांजलि।

🙏

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં નિયુક્ત થવા બદલ શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી રોહનભાઈ ગુ...
18/08/2026

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં નિયુક્ત થવા બદલ શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી રોહનભાઈ ગુપ્તા અને યુવા મોરચાના પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષીને રાષ્ટ્રીય પદાધિકારી તરીકેની મહત્વની જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐🤝

​આપ સૌના કાર્યકાળ દરમિયાન સંગઠનને નવી ઊર્જા અને નવી દિશા મળશે અને આપ સૌના નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત બની, જન-જન સુધી પહોંચશે તેવી અભિલાષા.

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા, ભારત રત્ન શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર...
16/08/2026

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા, ભારત રત્ન શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

તેમના રાષ્ટ્રપ્રેમ, અદમ્ય વિચારો અને સદ્‌ગુણો હંમેશા આપણને પ્રેરણા આપતા રહેશે.

🇮🇳

आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं!आइए, हम सब मिलकर एक सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण का संकल्...
15/08/2026

आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं!

आइए, हम सब मिलकर एक सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण का संकल्प लें।

🇮🇳

🇮🇳 હર ઘર તિરંગા અભિયાન 🇮🇳​આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ભાવુક આહ્વાનથી પ્રેરિત થઈને અને ...
14/08/2026

🇮🇳 હર ઘર તિરંગા અભિયાન 🇮🇳

​આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ભાવુક આહ્વાનથી પ્રેરિત થઈને અને મારી સચ્ચી દેશભક્તિના ભાવ સાથે, આજે હું પણ મારા ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને અભિયાનમાં જોડાયો છું!

​આવો, આપણે સૌ સાથે મળીને આપણા ગૌરવ, એકતા અને અખંડિતતાના પ્રતીક એવા ત્રિરંગાને આપણા ઘરે લહેરાવીએ અને આઝાદીના આ પર્વને ગર્વથી ઉજવીએ.

​તમે પણ આજે જ તમારા ઘરે તિરંગો લહેરાવો અને આ દેશભક્તિના મહાઅભિયાનનો ભાગ બનો! 🚩✨
​જય હિંદ! વંદે માતરમ! 🇮🇳🙏

।। હર હર મહાદેવ ।।આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે.આ શ્રાવણ માસ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સ...
13/08/2026

।। હર હર મહાદેવ ।।

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે.

આ શ્રાવણ માસ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફળતાનું વરદાન લાવે એવી હાર્દિક શુભકામનાઓ.

શિવ ઉપાસનાનો અવસર છે, આ માસમાં ભાક્તિ, સંયમ અને સદ્ભાવથી કરેલ પ્રાર્થના જીવનને પાવન બનાવે છે.

||ૐ નમઃ શિવાય ।।

🙏 🙏

11 ઓગસ્ટ 1979 ના રોજ મોરબી મચ્છુ ડેમ હોનારતમાં જીવ ગુમાવનાર મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.આ દુર્ઘટનામાં જીવન ગુમાવનાર તમા...
11/08/2026

11 ઓગસ્ટ 1979 ના રોજ મોરબી મચ્છુ ડેમ હોનારતમાં જીવ ગુમાવનાર મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

આ દુર્ઘટનામાં જીવન ગુમાવનાર તમામ નિર્દોષ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના.

|| ઓમ શાંતિ ||

🙏

जहाँ मन भय से मुक्त हो और मस्तक ऊँचा रहे...हमारे देश के राष्ट्रगान जन गण मन -को लिखने वाले गुरुदेव श्री रवीन्द्रनाथ टैगो...
07/08/2026

जहाँ मन भय से मुक्त हो और मस्तक ऊँचा रहे...

हमारे देश के राष्ट्रगान जन गण मन -को लिखने वाले गुरुदेव श्री रवीन्द्रनाथ टैगोर की पुण्यतिथि पर शत्-शत नमन।

उनकी अमर रचनाएँ, विचार और राष्ट्रप्रेम की भावना हमें सदा प्रेरित करती रहेगी।

Address

Near Overhead Water Tank, Joravarnagar
Surendra Nagar
363020

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandresh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chandresh Patel:

Shortcuts

Share

Category