ITI Patdi Placement

ITI Patdi Placement Here You can get updates regarding Job Fair Information

09/06/2023
આઈ. ટી. આઈ. પાટડી ખાતે આજરોજ માન. ધારાસભ્ય શ્રી.પી.કે. પરમાર સાહેબ ની ઉપસ્થિતિ માં સમર સ્કીલ વર્કશોપ નું ઉદઘાટન કરવામાં ...
22/05/2023

આઈ. ટી. આઈ. પાટડી ખાતે આજરોજ માન. ધારાસભ્ય શ્રી.પી.કે. પરમાર સાહેબ ની ઉપસ્થિતિ માં સમર સ્કીલ વર્કશોપ નું ઉદઘાટન કરવામાં આવ્યું, જેમાં ધોરણ ૮ પાસ કે તેથી વધારે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. સંસ્થા ખાતે ચાલતા ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ, ઓટોમોબાઇલ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ ના વિવિધ ટ્રેડો માં તાલીમાર્થીઓને વિવિધ સ્કીલ શીખવવામાં આવી અને જ્ઞાન સાથે ગમ્મત કરાવી ફુડ પેકેટ તેમજ પેન ડાયરી જેવી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ બે દિવસ ની ટ્રેનીંગ બાદ ભાગ લીધા બદલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. વધુ માં જે કોઈ વિદ્યાર્થીઓ આ સમર સ્કીલ કેમ્પ માં ભાગ લેવા માંગતા હોય તે સંસ્થા ખાતે રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઇ શકે છે

રાજકોટ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળોકંપની : સુઝુકી મોટર્સ ગુજરાત , હાંસલપુર, બેચરાજી
23/06/2022

રાજકોટ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો
કંપની : સુઝુકી મોટર્સ ગુજરાત , હાંસલપુર, બેચરાજી

🔥🔥 *Urgent Requirement**Minda Corporation Ltd*નાવિયાણી તા દસાડા Qualification: ITI Pass(કોઈપણ ટ્રેડ)પગાર : 15000Shift ti...
09/06/2022

🔥🔥 *Urgent Requirement*

*Minda Corporation Ltd*

નાવિયાણી તા દસાડા

Qualification: ITI Pass(કોઈપણ ટ્રેડ)

પગાર : 15000

Shift timing: 12 કલાક

Contact only on WhatsApp : 8488914860

તા. ૦૧/૦૬/૨૦૨૨ ને બુધવારનાં રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી- સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે.
25/05/2022

તા. ૦૧/૦૬/૨૦૨૨ ને બુધવારનાં રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી- સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે.

Address

Surendranagar District
382765

Opening Hours

Monday 7:30am - 5:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI Patdi Placement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share