03/09/2026
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય ભાતીગળ લોકમેળાનો રાજકીય અને સામાજિક મહાનુભાવોની સહ ઉપસ્થિતિમાં શુભ પ્રારંભ કરાવ્યો.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી શ્રી આઈ. કે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દામિનીબેન ગોવાણી સહિત સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.