27/01/2026
સુરેન્દ્રનગર ખાટકીવાડ પાસે રીક્ષા નં-GJ-13-AV-6777 વાળીમા દેશી દારૂ લીટર.૫૦૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો દેશી દારૂ મોબાઇલ ફોન નં-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રીક્ષા કિ.રૂ.૧,૩૦,૦૦૦ એમ મળી કુલ કિ.રૂ ૨,૩૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી ગણનાપાત્ર કેશ કરતી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝનની પોલીસ