Nirman Charitable trust - Vadla

Nirman Charitable trust - Vadla કમીજલા-૪૮ કોળી સમાજ દ્વારા સંચાલિત

01/04/2026

🙏સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર 🙏

🙏 જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏 શ્રી વિષ્ણુભાઈ ચંદુભાઈ સાંકોડીયા (એડવોકેટ)એમના તરફથી યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏
01/04/2026

🙏 જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
શ્રી વિષ્ણુભાઈ ચંદુભાઈ સાંકોડીયા (એડવોકેટ)
એમના તરફથી યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏

🙏જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏 શ્રી અશ્વિનભાઈ ઈશ્વરભાઈ (જય માંધાતા કમ્પ્યુટર શાહપુર) એમના જન્મદિવસ નિમીતે શ્રી નિર્માણ ચેર...
30/03/2026

🙏જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
શ્રી અશ્વિનભાઈ ઈશ્વરભાઈ (જય માંધાતા કમ્પ્યુટર શાહપુર) એમના જન્મદિવસ નિમીતે શ્રી નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ માં તેમનું અમૂલ્ય યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર...🙏

30/03/2026

કોળી સમાજના કોઈપણ યુવાન સરકારી ભરતી ની તૈયારીઓ કરવા માંગતા હોય તો, ચોક્કસથી લક્ષ્ય કોળી કેરિયર એકેડમી માં જોડાઓ...

જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏 કોળી પટેલ વાડીલાલભાઈ લલિતભાઈ (તાર ફેન્સિંગ કોન્ટ્રાકટર) એમના તરફથી સમાજ કાર્યમાં યોગદાન આપવા...
29/03/2026

જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
કોળી પટેલ વાડીલાલભાઈ લલિતભાઈ (તાર ફેન્સિંગ કોન્ટ્રાકટર) એમના તરફથી સમાજ કાર્યમાં યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏

🙏 જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏શ્રી માધવભાઈ પોલાભાઈ કોળી પટેલ (સોલા પોલીસ સ્ટેશન) એમના તરફથી લક્ષ્ય કોળી કેરિયર એકેડમી માં...
29/03/2026

🙏 જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
શ્રી માધવભાઈ પોલાભાઈ કોળી પટેલ (સોલા પોલીસ સ્ટેશન) એમના તરફથી લક્ષ્ય કોળી કેરિયર એકેડમી માં ચાલતા ક્લાસિસ અને લાઇબ્રેરી ના ઉપયોગ માટે યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏

🙏જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏 શ્રી કિરીટભાઈ ઈશ્વરભાઈ (સરપંચ શ્રી - ભાસ્કરપરા અને જ્યોતીપુરા) એમના તરફથી શ્રી નિર્માણ ચેરિ...
25/03/2026

🙏જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
શ્રી કિરીટભાઈ ઈશ્વરભાઈ (સરપંચ શ્રી - ભાસ્કરપરા અને જ્યોતીપુરા) એમના તરફથી શ્રી નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટમાં રૂપિયા 11,111 રૂપિયાનું અમૂલ્ય યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏

🔰 એડમિશન પ્રક્રિયા ચાલુ છે 🔰🎯લક્ષ્ય કોળી કેરિયર એકેડમી 🎯⚜️ કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી...(એકદમ ફ્રી)⚜️ ક્લાસિસ અન...
24/03/2026

🔰 એડમિશન પ્રક્રિયા ચાલુ છે 🔰
🎯લક્ષ્ય કોળી કેરિયર એકેડમી 🎯
⚜️ કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી...(એકદમ ફ્રી)
⚜️ ક્લાસિસ અને લાઇબ્રેરી ની ઉત્તમ સુવિધાઓ સાથે...
⚜️ તમામ ટોપિક્સ ની લેટેસ્ટ આવૃતિ વાળા પુસ્તકો સાથે...
⚜️ દરરોજ ટેસ્ટ નું આયોજન...

તો શેની રાહ જુઓ છો... હજુ સમય છે...
જોડાવા માટે નીચેના નંબર નો સંપર્ક કરો...
☎️ મો. 9925625539

24/03/2026

કમીજલા 48 કોળી સમાજ દ્વારા સંચાલિત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લક્ષ્ય એકેડમી માં કોળી સમાજના વિધાર્થીઓ ની તૈયારી

જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏 પરાલીયા હેતલબેન એમના તરફથી સમાજ કાર્યમાં યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏
23/03/2026

જય માંધાતા 🙏 જય કોળી સમાજ 🙏
પરાલીયા હેતલબેન એમના તરફથી સમાજ કાર્યમાં યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏

Address

Vadla
Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirman Charitable trust - Vadla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category