05/12/2023
ગોધરા ના સફાઈ કામદાર (સ્વીપર)ની દિકરી હિરલ સોલંકી ની ગુજરાત મહિલા 🏏 ક્રિકેટ અન્ડર ૨૩ માં કેપ્ટન તરીકે પસંદગી થઈ. સમગ્ર ગુજરાત નું નામ રોશન કરે તેવી શુભેચ્છા સહ અભિનંદન..... દિકરીઓ નેં પ્રોત્સાહિત કરવા શેર કરવા વિનંતી
સૌજન્ય: News 18 Gujarati