APMC Tharad Vav Tharad

APMC Tharad Vav Tharad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from APMC Tharad Vav Tharad, Government Organization, Apmc tharad, Tharad.

આજે માર્કેટયાર્ડ થરાદ ખાતે યાર્ડ ના તમામ વેપારીઓ સાથે બેઠક યોજાઇ.જેમાં થરાદ ખાતે 26મી જાન્યુઆરી ના રાજ્ય કક્ષાના ધ્વજવંદ...
16/01/2026

આજે માર્કેટયાર્ડ થરાદ ખાતે યાર્ડ ના તમામ વેપારીઓ સાથે બેઠક યોજાઇ.
જેમાં થરાદ ખાતે 26મી જાન્યુઆરી ના રાજ્ય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે આગોતરા આયોજન માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી.

ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસ થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક...
27/12/2025

ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસ થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે જે અંતર્ગત આજ તા.૨૬/૧૨/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માન. ચેરમેનશ્રી શૈલેષભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સશ્રીઓ તથા સેક્રેટરીશ્રી બી. એમ. પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર ૪ મૃતકના વાલી વારસોને રૂપિયા એક એક લાખના ૪ ચેક આપવામાં આવેલ. ચૌહાણ(ઠાકોર) નીતેષકુમાર હજુરજી મોરથલ ગૌસ્વામી નવિનપુરી જીવાપુરી કીયાલ ગૌસ્વામી હેતલબેન નવિનપુરી કીયાલ સેવાળ(રબારી) લાલાભાઈ માનાભાઈ રાંણપુર

🎉🇮🇳 ભારતના ગૌરવ, વિશ્વના પ્રેરણાસ્ત્રોત 🇮🇳🎉આજે આપણા દેશના લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ...
17/09/2025

🎉🇮🇳 ભારતના ગૌરવ, વિશ્વના પ્રેરણાસ્ત્રોત 🇮🇳🎉

આજે આપણા દેશના લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે.
દેશને સશક્ત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવાના તેમના અવિરત પ્રયત્નો માટે તેમને હ્રદયપૂર્વક અભિનંદન તથા શુભેચ્છાઓ. 🙏

🌟 વંદે ભારત... જય ભારત... 🌟

થરાદ તાલુકાના બેવટા ગામના ચૌધરી ભાવેશ ભાઈ મોતીજી(ISRO) વૈજ્ઞાનીક તરીકે પસંદગી થતાં આજરોજ એપીએમસી થરાદ દ્વારા સન્માન કરવા...
30/08/2025

થરાદ તાલુકાના બેવટા ગામના ચૌધરી ભાવેશ ભાઈ મોતીજી(ISRO) વૈજ્ઞાનીક તરીકે પસંદગી થતાં આજરોજ એપીએમસી થરાદ દ્વારા સન્માન કરવામાં આવ્યું 💐

30/08/2025

માર્કેટ યાડૅ થરાદ
30/08/2025
જીરૂ-2500-3741
રાયડો- 1200-1290
એરંડા-1280-1320
બાજરી -395- 536
વરીયાળી -700-1380

રાહ
રાયડો -1250-1270
એરંડા -1260-1275
બાજરી-440-505

30/08/2025

Address

Apmc Tharad
Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when APMC Tharad Vav Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share