District Collector Vav-Tharad

District Collector Vav-Tharad collector & DM vav-tharad

આજ રોજ સુઈગામ તાલુકાના પાડણ ગામની મુલાકાત લઈ મુળેશ્વર મહાદેવના દર્શન કરી સ્થાનિક લોકો સાથે ગામના પ્રશ્રનો બાબતે ચર્ચા કર...
16/02/2026

આજ રોજ સુઈગામ તાલુકાના પાડણ ગામની મુલાકાત લઈ મુળેશ્વર મહાદેવના દર્શન કરી સ્થાનિક લોકો સાથે ગામના પ્રશ્રનો બાબતે ચર્ચા કરવામાં આવી તથા ભરડવા ગામની પ્રાથમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Revenue Department, Govt. Of Gujarat

ભાભર તાલુકાના બલોધણ ગામની  રી-સર્વે પ્રમોલગેશનની વાંધા અરજીઓની સ્થળ પર જઈ રૂબરૂ સુનાવણીની ચકાસણી કરવામાં આવી. CMO Gujara...
12/02/2026

ભાભર તાલુકાના બલોધણ ગામની રી-સર્વે પ્રમોલગેશનની વાંધા અરજીઓની સ્થળ પર જઈ રૂબરૂ સુનાવણીની ચકાસણી કરવામાં આવી. CMO GujaratRevenue Department, Govt. Of GujaratCollectors Vav Tharad

થરાદ તાલુકાના કાસવી તથા ભરડાસર ગામોની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના એપેન્ડીક્ષ-એ ની તપાસણી કરવામાં આવી તથા ગામની પ્રા...
12/02/2026

થરાદ તાલુકાના કાસવી તથા ભરડાસર ગામોની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના એપેન્ડીક્ષ-એ ની તપાસણી કરવામાં આવી તથા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Revenue Department, Govt. Of Gujarat

આજ રોજ ધરણીધર તાલુકાના માવસરી ગામની પ્રાથમિક શાળા, પ્રાથમિક આરાગ્ય કેન્દ્ર તથા માવસરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી...
03/02/2026

આજ રોજ ધરણીધર તાલુકાના માવસરી ગામની પ્રાથમિક શાળા, પ્રાથમિક આરાગ્ય કેન્દ્ર તથા માવસરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Revenue Department, Govt. Of Gujarat

Address

Admin Block, Narmada Colony, Tharad-vav Highway
Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when District Collector Vav-Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share