21/06/2025
સારું સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે. તમારા જીવનમાં #યોગ અપનાવો અને રોગોથી પોતાને બચાવો. યોગ એ તણાવ અને ચિંતાનો ઉકેલ પણ છે. તમારી આસપાસના લોકોને પણ યોગ કરવા માટે પ્રોત્સાહિત કરો.
આપ સૌને #આંતરરાષ્ટ્રીય_યોગ_દિવસની શુભકામનાઓ.
#આંતરરાષ્ટ્રીય_યોગ_દિવસ
For All