ICDS Thasra1

ICDS Thasra1 National Nutrition Mission
Woman and Child Department,Thasra1

14/08/2026

ત્રિરંગા યાત્રા

09/08/2026

મૈયા યશોદા સોન્ગ

સ્તનપાન માટે યોગ્ય સ્થિતિ અને બાળકને વળગાવાની સાચી રીત માતા અને બાળક બંને માટે આરામદાયક અને અસરકારક બને છે. દરેક માતા પો...
06/08/2026

સ્તનપાન માટે યોગ્ય સ્થિતિ અને બાળકને વળગાવાની સાચી રીત માતા અને બાળક બંને માટે આરામદાયક અને અસરકારક બને છે. દરેક માતા પોતાની અનુકૂળ સ્થિતિ પસંદ કરીને આત્મવિશ્વાસ સાથે બાળકને સ્તનપાન કરાવે – એ જ સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ શરૂઆત છે. Position

વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી  #વિશ્વ_સ્નાન_સપ્તાહ #સ્વચ્છતા_એજ_સુરક્ષા #સ્વચ્છ_ભારત
06/08/2026

વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી
#વિશ્વ_સ્નાન_સપ્તાહ
#સ્વચ્છતા_એજ_સુરક્ષા
#સ્વચ્છ_ભારત

01/08/2026

પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...

પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...

વરસાદ અપડેટ
26/07/2026

વરસાદ અપડેટ

શાળા પ્રવેશોત્સવ 2026
23/06/2026

શાળા પ્રવેશોત્સવ 2026

21/06/2026

આંગણવાડી પ્રવેશોત્સવ 2026

ગુજરાત સરકારની નવી પહેલ "યોગમ્ શરણમ્ ગચ્છામિ" અંતર્ગત 12.5 લાખ બાળકોને યોગ અને તાડાસન જેવી કસરતોનું માર્ગદર્શન અપાશે.
17/06/2026

ગુજરાત સરકારની નવી પહેલ "યોગમ્ શરણમ્ ગચ્છામિ" અંતર્ગત 12.5 લાખ બાળકોને યોગ અને તાડાસન જેવી કસરતોનું માર્ગદર્શન અપાશે.


15/06/2026

આંગણવાડી પ્રવેશોત્સવ


Address

Thasra

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS Thasra1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share