Vijaybhai F Patel Amul

Vijaybhai F Patel Amul Amul Dairy Vice Chairman

25 years Modi shaheb ni Great successfully yaatra...
25/03/2026

25 years Modi shaheb ni Great successfully yaatra...

નડિયાદ મુકામે લાયન્સ હોલમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો  તારીખ 24 2 26 ને મંગળવારના રોજ ...
04/03/2026

નડિયાદ મુકામે લાયન્સ હોલમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો
તારીખ 24 2 26 ને મંગળવારના રોજ નડિયાદ મુકામે લાયન્સ હોલમાં ડાકોરના વતની અને લાયન્સ ક્લબ ડાકોર ના પ્રણેતા તથા તાજેતરમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન બનેલા શ્રી વિજયભાઈ પટેલ નુ સન્માન લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રીક ગવર્નર દીપકભાઈ સુરાના અને મહેશભાઈ જોશી ઝોન ચેરમેન દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજયભાઈ પટેલે ખૂબ જ પ્રખ્યાત અમુલ ડેરી વિશે સુંદર માહિતી આપી હતી અને દેશ વિદેશમાં અમૂલ ડેરી ની જુદી જુદી પ્રોડક્ટ વિશે જણાવ્યું હતું શ્રી વિજયભાઈ પટેલ હાલમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ માં સેવાઓ આપી રહ્યા છે આમ એક લાયન હોદ્દેદાર અમુલ ડેરીના વાઇસ ચેરમેન બનતા સમગ્ લાયન્સ ક્લબ નું ગૌરવ વધ્યું છે તેમ દીપકભાઈ સુરાના અને મહેશભાઈ જોશી એ જણાવ્યું હતું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિ. આણંદ દ્વારા "સેક્સ સોર્ટેડ સિમેન, એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા આધુનિક પ્રજનન, ડિજ...
04/03/2026

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિ. આણંદ દ્વારા "સેક્સ સોર્ટેડ સિમેન, એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા આધુનિક પ્રજનન, ડિજિટલ નેક બેલ્ટ ટેકનોલોજી, વૈજ્ઞાનિક ઢબે પાડી વાછરડી ઉછેર તથા દૂધ ઉત્પાદન " વિષય પર વક્તવ્ય આપતા શ્રી વિજયભાઈ ફુલાભાઈ પટેલ ( વાઇસ ચેરમેન, અમૂલ ડેરી, આણંદ)

Address

Gokulnagar Society
Thasra
388225

Alerts

Be the first to know and let us send you an email when Vijaybhai F Patel Amul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share