Chandrika Solanki

Chandrika Solanki Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chandrika Solanki, Social service, Tira Sujanpur.

આણંદ જીલ્લાની તમામ આશાવર્કર ફેસિલિએટર અને આંગણવાડી વર્કર બહેનો ને ચંદ્રિકા સોલંકી ના નમસ્કારસરકાર મહિલા સશક્તિકરણની વાતો...
23/12/2018

આણંદ જીલ્લાની તમામ આશાવર્કર ફેસિલિએટર અને આંગણવાડી વર્કર બહેનો ને ચંદ્રિકા સોલંકી ના નમસ્કાર
સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ તનતોડ મહેનતના બદલામાં આપણને લઘુત્તમ વેતન પણ મળતુ નથી અને પગાર વધારાના નામે આપણી એકતા ટોડવા નાનો ટુકડો ફેકી દેવામાં આવે છે ત્યારે ફિક્સ પગાર અને કાયમી કરવાની આપણી માગણીઓ યથાવત છે અને એના મુદ્દે આપની સાથે સીધો સંવાદ કરવા આણંદ આવી રહી છુ તો તમામ આશાવર્કર ફેસિલિએટર અને આંગણવાડી વર્કર બહેનોએ પોતાના હક માટે અચુક હાજરી આપવી
કાર્યક્રમની વિગત
તારીખ 23/12/18 રવિવાર
સમય: બપોરે 01:30
સ્થળ : શાસ્ત્રીબાગ અમુલ પાર્લર પાસે
આણંદ
સંપર્ક
ચંદ્રિકા સોલંકી 7016032344
અમિતભાઈ ચૌહાણ 9998849008

*કોમલ હૈ કમજોર નહીં તું.. શક્તિ કા નામ હી નારી હૈ.. જગ કો જીવન દેને વલી મોત ભી તુજસે હારી હૈ.* આપ સૌ કુશળ હશો.. ખાસ જણાવ...
09/12/2018

*કોમલ હૈ કમજોર નહીં તું.. શક્તિ કા નામ હી નારી હૈ.. જગ કો જીવન દેને વલી મોત ભી તુજસે હારી હૈ.*
આપ સૌ કુશળ હશો.. ખાસ જણાવવાનું કે છેલ્લા ઘણા સમય થી આશા વર્કર અને આશા ફેસિલિટેટર અને આંગણવાડી ની બહેનો ના સંવિધાનીક અધિકારો ની લડત આપી રહ્યા છીએ..ત્યારે આપ સૌ ના પડતર પ્રશ્નો અને માગણીઓ ને લઈ ને સાબરકાંઠા જિલ્લાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ સાહેબે એપોયમેન્ટ આપેલ હતી એના અનુસંધાને આજે 3 વાગે એમની સાથે મુલાકાત કરી ને પડતર માંગણીઓ ની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.. અને ચર્ચાને અંતે 11 તારીખે યોજાનાર દિલ્હી પાર્લામેન્ટ માં પણ આ શોષિત બહેનો ના અધિકારો વિશે આપ સાહેબ દ્વારા રાજુવાત કરવામાં આવે તેમજ ત્યાં પાર્લામેન્ટ માં સંવિધાન મા મળેલા અધિકારો અને એમની માંગણીઓ ના પ્રશ્ને ચર્ચા કરવામાં આવે એવી ભારપૂર્વક ની રાજુવાત ચંદ્રિકા સોલંકી તેમંજ તમામ લીડર બહેનો દ્વારા કરવામાં આવી..
આ સાથે જ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાબરકાંઠા જિલ્લાની તમામ બહેનો તેમજ લીડર બહેનો એ જે સાથ સહકાર આપ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
સૌ બહેનો ને ખાસ જણાવવાનું કે શોષણ ભર્યું ગુલામી નું જીવન જીવવા કરતા ત અધિકાર ની આઝાદી માટે લડત આપવા માટે પુરી શક્તિ થી તૈયાર થઈ જાવ..
નારી શક્તિ ઝીંદબાદ..
અભી તો યે આગળાઇ હૈ.. આગે ઔર લઢાઈ હૈ.
કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ ..પ્રમુખશ્રી.. ચંદ્રિકા સોલંકી..7016032344..વોટ્સએપ..7567949577..

05/11/2018

आज सूरत में आशावर्कर एवं आशा फेसिलिटेटर बहनो के साथ एक मीटिंग का आयोजन किया था । मीटिंग के दौरान काफी सारी समस्या की चर्चा की गई। और आनेवाले दिनों में इन सभी बहेनो को अपने अधिकार की लड़ाई लड़ने के लिए जागृत किया गया।

चंद्रिका सोलंकी।

अभी तो ये अंगड़ाई है।  आगे और लड़ाई है। छोटाउदेपुर में आशाशवर्कर  एवं आशा फेसिलिटेटर आंगनवाड़ी की बहेनो को अपना अधिकार समान...
30/10/2018

अभी तो ये अंगड़ाई है। आगे और लड़ाई है।
छोटाउदेपुर में आशाशवर्कर एवं आशा फेसिलिटेटर आंगनवाड़ी की बहेनो को अपना अधिकार समान काम समान वेतन मिले इस लिए सब को ऐकत्रित करके रैली निकाली गई।
हक तो हम लेकर ही रहेंगे।

બરોડા માં આશા ફેસ્ટિલીટેટર બહેનો ની મિટિંગ :-ગઈકાલે બરોડા માં કમાટીબાગ ખાતે બપોરે આશા ફેસ્ટિલીટેટર બહેનો ના પડતર પ્રશ્નો...
13/10/2018

બરોડા માં આશા ફેસ્ટિલીટેટર બહેનો ની મિટિંગ :-ગઈકાલે બરોડા માં કમાટીબાગ ખાતે બપોરે આશા ફેસ્ટિલીટેટર બહેનો ના પડતર પ્રશ્નો ને લઈ ને ચંદ્રિકા બેન સોલંકી એ આજે મિટિંગ નું આયોજન કરેલું. સદર મિટિંગ માં સાવલી પાદરા અને ડભોઇ અને વડોદરા તાલુકાની બહેનો હજાર રહી હતી. અહીં એક વાત નોંધવા જેવી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા હક માટે અને અધિકાર માટે ખૂદ આપણે મિટિંગ કે પ્રોગ્રામ માં હજાર નથી રહેતા અને કંઈક ને કંઈક બહાનાબાજી કરી ને જતા નથી. ત્યારે છેલ્લા પાંચ દિવસ થી બરોડા ની જુના પાદરા રોડ પર અમૃત મલ્ટીપ્લાય હોસ્પિટલ માં ચંદ્રિકા બેન સોલંકી ના મમ્મી બીમાર હોઈ દાખલ કરેલા હોવા છતાં ફેસિલિટેટર બહેનો સાથે મિટિંગ કરીને આગામી સમય માં હક અને અધિકાર માટે જાગૃત કર્યા હતા..

05/10/2018

કચ્છ જિલ્લાના રાપર તાલુકા માં આશા વર્કરબહેનો અને આશા ફેસિલિટેટર બહેનો ની સાથે પેહલી વાર મિટિંગ નું આયોજન કર્યું .. ખૂબ આનંદ થયો બહેનો ને મળી ને.. આ સાથે જ આવનારા સમય માં ગુજરાત સરકાર ની શોષણ ભરી નીતિઓ સામે એક થઈ ને અવાજ ઉઠાવવાની નેમ પણ લીધી.

05/10/2018
https://www.youtube.com/watch?v=ZVqKTa5qhfU
04/10/2018

https://www.youtube.com/watch?v=ZVqKTa5qhfU

નખત્રાણા મધ્યે આશા વર્કર બહેનોની એક બેઠક યોજવામાં આવી..KASUMBI RANG NEWS-02-10-2018

ગઈકાલે સવારે 11 વાગે નખત્રાણા માં અને બપોરે 2 વાગે મુન્દ્રા માં આશા બહેનો ની અને ફેસિલિટેટર બહેનો ની મિટિંગ કરવામાં આવી....
03/10/2018

ગઈકાલે સવારે 11 વાગે નખત્રાણા માં અને બપોરે 2 વાગે મુન્દ્રા માં આશા બહેનો ની અને ફેસિલિટેટર બહેનો ની મિટિંગ કરવામાં આવી. જેમાં સરકાર ની શોષણ ભરી નીતિઓ સામે લડત આપવા માટે બહેનો ને જાગૃત કરવામાં આવી.
જિલ્લાના લીડર નયના બેન ખૂબ ઉત્સાહિત રહી ને સૌ બહેનો ને મિટિંગ માં હાજર રહેવા માટે જે રીતે બેનો ને જાગૃત કરી એ માટે નયના બેન ને સલામ.
ચંદ્રિકા સોલંકી:-7016032344

https://youtu.be/_dyuNnDSlbY
06/08/2018

https://youtu.be/_dyuNnDSlbY

આપ સૌને વિનંતી સાથે જણાવવાનું કે, આજ રોજ વડોદરામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે...

Address

Tira Sujanpur
176110

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandrika Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category