Jaswantgarh

Jaswantgarh JASWANT GARH VILLAGE HILL STATION

21/12/2018

आपके पास अब सिर्फ 10 दिन बचे हैं। अगर आपने 31 दिसंबर तक ये 5 काम नहीं किए तो आपको उसके बाद बड़ी मुश्किलों का सामना करना प....

11/12/2018
04/12/2018
17/11/2018
16/11/2018
22/09/2018
24/08/2018

बड़े चाव से एक मियाँ ने, घर में बकरा पाला जी ।
बेटी पानी देती उसको, देता मियाँ निवाला जी ॥

स्वार्थ भरा था प्यार मियाँ का, पर बेटी का निश्छल था ।
सिर्फ ईद का इंतजार ही, बड़े मियाँ को पल - पल था ॥

ऐसी आयी ईद कि आँगन, आज लहू से सन बैठा ।
रोज़ निवाला देने वाला, मियाँ भी दानव बन बैठा ॥

इक झटके में बकरे का सिर,धड़ से अलग किया देखो।
भोली बेटी समझ न पायी, ये क्या किया मियाँ देखो ॥

रोज़ की भाँति आयी है, बकरे को देने पानी जी ।
कलम भी रोई मेरी लिखकर, ऐसी मर्म कहानी जी ॥

आज जरा सा भी देखो, पानी का बर्तन नही रीता ।
सोंच रही बालक बुद्धि , क्यों बकरा पानी नही पीता ॥

ईद के दिन भी सुस्त पड़ा है, क्यों मन में उल्लास नही ?
कटे शीश से पूछ रही, क्या मुन्ना तुझको प्यास नही ?

26/02/2018

નમસ્કાર મોદી સાહેબ



મેરેથોન દોડને ફ્લેગઓફ આપવા સાહેબ તમે છેક દિલ્લીથી સુરત સુધી દોડી આવ્યા એ બદલ હું આપશ્રીનો આભાર માનું છું. અમે ભોળા સુરતીઓએ આપશ્રીનું ભવ્ય સ્વાગત પણ કર્યું. અમને એમ હતું કે અમારા ભવ્ય સ્વાગતથી ખુશ થઈને તમે અમને કંઇક તો આપતા જ જશો. સાહેબ તમે આવ્યા, પુષ્ગુચ્છ થી સ્વાગત પણ કરાયું. અમારા સીએમ સાહેબે પણ શબ્દો થકી આપશ્રીનું સ્વાગત કર્યું. આખું સુરત તમારી સામે મીટ માંડીને આશા સાથે બેઠું હતું. આખું લાલભાઈ સ્ટેડીયમ મોદી મોદી ના નાદ સાથે ગુંજી રહ્યું હતું. ટૂંકમાં મોદી સાહેબ તમે નારાજ થાઓ એવી કોઈ ચેષ્ટા એકપણ સુરતવાસીઓએ કરી ન હતી. આપ ભાષણ આપવા માટે ઉભા થયા તો આખું સ્ટેડીયમ ફરી મોદી મોદીના નારા સાથે મોદીમય બની ગયું. તમે કેમ છો કહ્યું તો આખું સુરત એકસાથે જાણે બોલી ઉઠ્યું ‘ મઝામાં ‘ સાહેબ તમે બોલવાની શરૂઆત કરી. સાહેબ તમે જાણે માત્ર સુરતીઓને પ્રેરણા આપવા આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. ભારત છોડો આંદોલનને યાદ કરીને આપશ્રીએ ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ આપી હોય એવું લાગતું હતું. આઝાદીના 75 વર્ષ 2022 માં નવા ભારતની સંકલ્પના પણ અપાવી દીધી. ઘણું બધું કહ્યું જેમાં સુરતની પ્રશંસા પણ હતી અને સુરતે આગળ શું કરવાનું છે એ પણ હતું. પણ સુરતીઓએ શું માત્ર વિશ્વ રેકોર્ડ જ કરતા રહેવાના છે. સાહેબ આપ મુજબ હવે સુરતીઓ ૨૧ જુને વિશ્વ યોગા દિવસ નિમિત્તે પણ રેકોર્ડ બનાવે. ચાલો ઠીક છે તમે કહો છો તો એ પણ કરીશું. સહેબ મુજબ 31 ઓક્ટોબરે પણ સુરતીઓ વિશાલ સંખ્યામાં રન ફોર યુનિટી માટે દોડવા તૈયાર રહેજો. ચાલો ઠીક છે તમે કહો છો તો એ પણ કરીશું જ. એમ પણ તમારા બોલ્યા બોલ ઝીલવા અમે સુરતીઓ હંમેશા તૈયાર જ હોઈએ છીએ. તમે કીધું હતું કે એકવાર મને દિલ્લીની સત્તા અપાવો હું તમને વ્યાજસહિત પાછું આપીશ. 2014 માં અમે એ પણ કર્યું. સાહેબ હવે આગામી લોકસભા ચૂંટણી માટે માંડ એક વર્ષ બચ્યું છે.તમારી સરકારે લગભગ ચાર વર્ષ પૂર્ણ કરી દીધા છે. તમે કહ્યું હતું કે દેશની યુપીએ સરકારે અમને આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વંચિત રાખ્યા છે. સાહેબ તમારી સરકારને પણ હવે ચાર વર્ષ પૂર્ણ કરી લીધા છે અમે હજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વંચિત છીએ. એવું પણ નથી કે આપણી સરકારે સુરત એરપોર્ટને કશું આપ્યું નથી. પણ આ બધું નાકાફી છે. સાચું કહીએ તો તમે પણ વચન આપીને ભૂલી ગયા છો. સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો કદાચ તમારી સરકાર નહિ આપી શકે. પણ યાદ રાખજો સાહેબ તમે જ કહ્યું છે કે એકવાર જો સુરતી વિચારી લે તો પછી એ મેળવી લે ત્યાં સુધી ઉભો નથી રહેતો. અમે સુરતીઓએ વિચારી લીધું છે કે અમે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાવીને રહીશું. એના માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ.

લી. એક સામાન્ય સુરતી

22/02/2018

Address

Kumbharo Ri Bhagal
Udaipur
313708

Alerts

Be the first to know and let us send you an email when Jaswantgarh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaswantgarh:

Share