Bhacha Pay Center School

Bhacha Pay Center School WELCOME TO BHACHA PAY CENTER SCHOOL.

https://youtu.be/lpl3P_tNkDwનવરાત્રી મહોત્સવ 2023 I ભાચા પે સેન્ટર શાળા
03/11/2023

https://youtu.be/lpl3P_tNkDw
નવરાત્રી મહોત્સવ 2023 I ભાચા પે સેન્ટર શાળા

Navratri Celebration 2023 I Bhacha Pay Center Schoolનવરાત્રી મહોત્સવ 2023 I ભાચા પે સેન્ટર શાળા

શાળા સ્થાપના દિન નિમિત્તે તિથિભોજન
31/07/2023

શાળા સ્થાપના દિન નિમિત્તે તિથિભોજન

14/09/2022
25/04/2022

Kesari movie song Teri mitti me miljava perform by bhacha pay center school std.-8 students in taluka scince fair for bhacha government school.

https://youtu.be/rrRfnFz-N40
21/04/2022

https://youtu.be/rrRfnFz-N40

Bhacha pay center school std. 5th student performance of vagyo re dhol song by hellaro movie for 26th january 2020.

ભાચા પે સેન્ટર શાળાના શિક્ષિકા રમાબેન સાવલિયાનો સેવાનિવૃત સમારોહ
18/04/2022

ભાચા પે સેન્ટર શાળાના શિક્ષિકા રમાબેન સાવલિયાનો સેવાનિવૃત સમારોહ

13/04/2022

ભાચા ગામના તમામ ગ્રામ લોકોને જણાવવાનું કે શ્રી ભાચા પે સેન્ટર શાળામાં આવનાર વર્ષ 2022-2023માં ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે તારીખ 31/5/2022ને દિવસે પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકોના નીચે મુજબના ડોક્યુમેન્ટની નકલ (ઝેરોક્ષ) શ્રી ભાચા પે સેન્ટર શાળામાં જમા કરાવવા.
1. બાળકનો જન્મ તારીખનો દાખલો
2. બાળકનું આધાર કાર્ડ
3. બાળકના પિતા (વાલી) નું આધાર કાર્ડ
4. રાસન (કૂપન )કાર્ડ
5. બાળકના પાસપોર્ટ સાઇઝ ફોટા (10 કોપી)
6. બાળકના પિતા (વાલી) પાસપોર્ટ સાઇઝ ફોટા (10 કોપી)
7. બાળકની બેન્ક પાસબૂકની ઝેરોક્ષ જો હોય તોજ
8. બાળકના પિતા (વાલી) બેન્ક પાસબૂકની ઝેરોક્ષ
નોંધ :- 31/5/2017 પહેલાની જન્મ તારીખ વાળા બાળકને પાંચ વર્ષ પૂરા થાય.

Address

AT & POST/BHACHA, TA/UNA
Una
362560

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 7:15am - 5:15pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:30am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhacha Pay Center School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhacha Pay Center School:

Share