04/02/2025
🌟 "આવો, શિતકાલિન યોગ શિબિરમાં જોડાઇ યોગમય જીવનની શરૂઆત કરીએ !" 🌟
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પાટણ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેદસ્વિતા, ડાયાબિટીસ અને તણાવમુક્ત જીવન જીવવા માટે શિતકાલીન યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે, યોગ થકી તણાવમુક્ત અને આરોગ્યમય જીવન જીવવાની પ્રેરણા મળશે.
📅 તારીખ:
07 ફેબ્રુઆરી 2025 (શુક્રવાર): સાંજે 5:00 થી 7:00
08 ફેબ્રુઆરી 2025 (શનિવાર): સવારે 6:00 થી 8:00
📍 સ્થળ: ઉપવન મેદાન, ઉપવન બંગલોઝની બાજુમાં, વાળીનાથ ચોક, પાટણ
✨ આ યોગ શિબિરથી થતા ફાયદા:
- મેદસ્વિતા દૂર કરવા માટે યોગ
- ડાયાબિટીસ અને તણાવનું નિયંત્રણ
- તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રેરણા
આ અવકાશ ચૂકી ન જશો! આપના જીવનને સ્વાસ્થ્યમય બનાવવા માટે આ શિબિરમાં જોડાવા આજે જ રજીસ્ટ્રેશન કરો
લિંક : https://forms.gle/pPBwfaKJxeibn2fMA