Ranip Congress

Ranip Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ranip Congress, Ahmedabad.

16/02/2021

કેમ ભુલાય કમળ...

*1200₹ ધર વેરો સીધો 3600₹*
કેમ ભુલાય કમળ...

*68₹ નું પેટ્રોલ 87₹ નું* કેમ ભુલાય કમળ...

*ટ્રાફિક નિયમ ના નામે રોજ ના લાખો રૂપિયા લૂંટયા*
કેમ ભુલાય કમળ...

460₹ નું LPG સિલેન્ડર 750₹
કેમ ભુલાય કમળ...

*ફાયર વિભાગ પાસે 2 માળ ની સીડી નોહતી*
કેમ ભુલાય કમળ...

*ગુજરાત ના રૂપિયા લૂંટી આખા ભારતમાં ચુંટણી ના પ્રચાર કર્યા*
કેમ ભુલાય કમળ

*પાટીદાર ને મન ફાવે એમ માર્યા*
કેમ ભુલાય કમળ...

*માસ્ક ના નામે પબ્લિક પાસે થી 1000₹ ના દન્ડ ની વસુલાત*
કેમ ભુલાય કમળ...

*કોરોના ના નામ પર નિર્દોષ ને માર્ય કેમ ભુલાય કમળ...

*gst ના નામે વેપારીઓ ના ધનધા કર્યા સાફ*
કેમ ભુલાય કમળ...

*કાળા નાણા ના નામ નોટબન્ધી કરી ગરીબ ને દિવસ રાત બેન્ક ની લાઇન માં ઉભા રાખ્યા*
કેમ ભુલાય કમળ...

*ટોલટેક્સ ના નામે ઉઘાડી લૂંટ*
કેમ ભુલાય કમળ...

*પ્રજા ને લગ્ન માં 50 થી વધારે ભેગા થવા પર પ્રતિબંધ ભાજપીય નેતા ના સ્વાગત માં રસ ગરબા ને રોડ શો*
કેમ ભુલાય કમળ...

*તૂટેલા રસ્તા ને નેતા ના ખોટા વચન*
કેમ ભુલાય કમળ...

*રીક્ષા માં 2 થી વધારે પેસેન્જરો પર પ્રતિબંધ જ્યારે ભાજપીયો ને 1 કાર માં 10 લોકો કેમ ભુલાય કમળ...

*કોઈ વિરોધ કરે એટલે એ દેશ દ્રોહી*
કેમ ભુલાય કમળ...

*ભાજપીય નેતા ઓને કોરોના થાય પણ કોઈ મરે નહિ*
કેમ ભુલાય કમળ...

*ખેડૂત ના ઘરમાં અનાજ હોય તો ભાવ તળિયે ને જેવો ખેડૂત અનાજ વેચી દેય ભાવ ડબલ*
કેમ ભુલાય કમળ...

*લોકશાહી દેશ માં ભાજપીયો ની તાનાશાહી*
કેમ ભુલાય કમળ...

*વિસ લાખ કરોડ ના આર્થિક સહાય ના પેકેજ ના નામે દેશ સાથે છેતરપીંડી*
કેમ ભુલાય કમળ...
*શ્રમજીવી ઓને વતન પોહચડવા ની કોઈ સુવિધા નય જ્યારે વિદેશ માં કામ કરનારા માટે ફ્રી ફ્લાઇટ માં ભારત પરત લવાયા*

Rally in ranip
16/02/2021

Rally in ranip

13/02/2021
Door To Door Campaign New Ranip.
12/02/2021

Door To Door Campaign New Ranip.

Shashikant PatelAhmedabad Congress Pramukh Special Visit In Ranip
11/02/2021

Shashikant Patel
Ahmedabad Congress Pramukh Special Visit In Ranip

Address

Ahmedabad

Telephone

+919913124839

Website

Alerts

Be the first to know and let us send you an email when Ranip Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ranip Congress:

Share