Pintu Bapu Malpur

Pintu Bapu Malpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pintu Bapu Malpur, Malpur.

19/01/2024
 ્લી_જિલ્લા_પંચાયતઆજ રોજ ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેડ ઉપર અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ રજુ કરું.
13/09/2023

્લી_જિલ્લા_પંચાયત

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેડ ઉપર અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ રજુ કરું.

26/06/2023

માલપુર ગોધરા હાઇવે ઉપર ગોવિંદપુર નજીક તાજુ જન્મેલું બાળક મળી આવેલ જેને હેલોદર જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભય સિંહ રાઠોડ ( પીન્ટુ બાપુ ) દ્વારા માલપુર હોસ્પિટલ ખાતે લાવી સારવાર ચાલુ કરાવેલ છે

અમારા પરમ મિત્ર ભાજપ ના સક્રિય કાર્યકર અને હંમેશા લોકસેવા માટે તત્પર અને હંમેશા લોકો ના પ્રશ્ન માટે અમને સૌને સતત યાદ અપ...
25/05/2023

અમારા પરમ મિત્ર ભાજપ ના સક્રિય કાર્યકર અને હંમેશા લોકસેવા માટે તત્પર અને હંમેશા લોકો ના પ્રશ્ન માટે અમને સૌને સતત યાદ અપાવતા
એવા અમારા મિત્ર માલપુર તાલુકા ના ગોવિંદપુર ગામ ના
પાંડોર રામાજી સાયભાજી
નું દુઃખદ અવસાન થયું છે તેમના દિવ્ય આત્મા ને શાન્તિ મળે તેવી દુવા
અમને તેમની ના પુરાય તેવી ખોટ પડી છે
🙏🙏🙏🙏🙏🙏🙏

મારા સુપુત્ર કુંવર ધેર્યરાજ સિંહ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
28/04/2023

મારા સુપુત્ર કુંવર ધેર્યરાજ સિંહ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ખેડૂતો ના હિત માટે આપનો સાથ સહકાર આપી સમગ્ર પેનલ ને ભવ્ય વિજય બનાવો 🙏
21/04/2023

ખેડૂતો ના હિત માટે આપનો સાથ સહકાર આપી સમગ્ર પેનલ ને ભવ્ય વિજય બનાવો 🙏

મારા ધર્મપત્ની અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધર્મિષ્ટાબા  ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
22/02/2023

મારા ધર્મપત્ની અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધર્મિષ્ટાબા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Address

Malpur

Telephone

+919925550665

Website

Alerts

Be the first to know and let us send you an email when Pintu Bapu Malpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share