26/06/2022
શ્રી સહજાનંદ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ- કરજણ ની ૨૬ મી વાર્ષિક સામાન્ય સભામાં ધોરણ-10 ત્થા ધોરણ-12 કોમર્સ, સાયન્સ ના કરજણ તાલુકા માં 1 થી 3 નંબર આવેલા વિદ્યાર્થીઓ નું સહજાનંદ શીલ્ડ થી સન્માન કરવામાં આવ્યું ત્થા કરજણ ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અક્ષય ભાઈ પટેલ તથા સુગર ના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલ નું તથા સુગર ના ડિરેક્ટર શ્રી ઑ અને દિવ્યાંગ માં એથલેટિક્સ માં દેશ તથા રાજ્ય લેવલ એવોર્ડ મેળવનાર આયુષ પંચાલ નું પણ સંસ્થા દ્વારા ભવ્ય સન્માન કર્યું .
. આ સભામાં અનેક મહાનુભવો પધાર્યા અને ૭૦૦ ઉપરાંત સભાસદો હાજરી આપી ભવ્ય સાધારણ સભા ની સોભા વધારી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર...
જય સ્વામિનારાયણ 🙏