08/02/2025
આખા જુનાબજાર વિસ્તાર માં ખુલ્લા સંપ વાળુ પાણી પીવડાવવામાં આવતું હતું ત્યારે અમે લોકો એ અવાજ ઉઠાવિયો હતો.
જયારે જુનાંબજાર વિસ્તાર ના સીતારામ વારીગૃહપાણી ની ટાંકી ના ખુલ્લા સંપ નુ પાણી જૂનાબજાર ની જનતા ને પીવડાવવામાં આવતું હતું ત્યારે એક પણ સભ્ય ની આંખ નતી ખુલી અને અત્યારે જેટલા પન પુર્વ સભ્યો ચૂંટણી લડી રહ્યા છે એ તમામાં ના આખે પટી હતી ત્યારે આ ઘનશ્યામ વસાવા અને ભરતડાભી એ જૂનાબજાર ની જનતા માટે અવાજ ઉઠાવી તાત્કાલિક કામ કરાવિયું હતું.
હમણાં જે દારુ, ભૂસું, ચવાણું, અને પૈસા વહેચી રહ્યા છે અને જનતા માટે ની લાગણીઓ દર્શાવી રહ્યા છે અને વિકાસ ની મોટી મોટી વાતો કરી રહ્યા છે આ તમામ ને આ ખુલ્લા સંપ નુ પાણી જ્યારે પીવડાવવામાં આવતું હતું એ સમયે એક ને પણ લાગણી હતી નઈ એટલે તમારે વિચારવાનું છે કે ચૂંટણી સમયે મોટી મોટી ડફાશો મારી રૂપિયા ના દમ પર મતદારો ને દારુ, ભૂસું, ચવાણું અને પૈસા આપી વોટ લઈ જઈ ગાયબ થઈ જવું એ આ લોકો નુ કામ છે.જયારે વગર રૂપિયે ચૂંટણી લડી અને હાર જીત ની પરવા કર્યા વગર પન હર હંમેશા જનતા માટે અવાજ ઉઠાવવો એ અમારું કામ છે. રૂપિયા ના દમ પર ચૂંટણી લડતા નેતાઓ આમ જનતા ને રૂપિયા થી ખરીદી શકશો પણ આ ઘનશ્યામ વસાવા અને ભરત ડાભી ના અવાજ ને નઈ ખરીદી શકો.
અમે કરેલા કામો ને જોઈ અમને મત આપશો. ભલે રિઝલ્ટ ગમે તે આવે પન અમારો વાયદો છે કે જીવતા રહીશું ત્યાં સુધી કરજણ નગર ની જનતા માટે અવાજ ઉઠાવતા રહીશું.
વોર્ડ નંબર:-૦૪ અપક્ષ ઉમેદવાર
ભરત મનસુખ ડાભી
ચૂંટણી ચિન્હ:- ઈસ્ત્રી
અનુક્રમ નંબર:-૧૩
સેજલબેન ઘનશ્યામભાઈ વસાવા
ચૂંટણી ચિન્હ:- ટેબલ
અનુક્રમ નંબર:-૧૫
વોર્ડ નંબર: ૦૫ ના અપક્ષ ઉમેદવાર
ઘનશ્યામ. એમ. વસાવા
ચૂંટણી ચિન્હ:- કાચનો ગ્લાસ
અનુક્રમ નંબર:-૧૧