R. S. Galsar

R. S. Galsar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from R. S. Galsar, Police station, Vadodara.

જીવનમાં સાચું સુખ ધનલક્ષ્મી નથી, પરંતુ સાચું સુખ સંતોષ અને શાંતિમાં વસે છે..   #સુવિચાર    #લોકો      #કર્મચારીઓ
01/09/2026

જીવનમાં સાચું સુખ ધનલક્ષ્મી નથી, પરંતુ સાચું સુખ સંતોષ અને શાંતિમાં વસે છે..
#સુવિચાર #લોકો #કર્મચારીઓ

28/08/2026

આજ રોજ પ્રાગપર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ આવેલ ભાઈ કાંતિભાઈ દેવર નાઓને નવડાવી ને તૈયાર કરીને ફ્રેશ કર્યા..
#પોલીસ #પ્રાગપર

જુના જમાદારો ની યાદ અપાવતો ફોટો.... એક બીજા ને pso નો ચાર્જ સોંપતા યાદગીરી માટે પિક ક્લિક કર્યો છે.           #મિત્રો   ...
24/08/2026

જુના જમાદારો ની યાદ અપાવતો ફોટો.... એક બીજા ને pso નો ચાર્જ સોંપતા યાદગીરી માટે પિક ક્લિક કર્યો છે.
#મિત્રો

પરમોશન મળ્યા પછી પહેલી વાર પોલીસ સ્ટેશન ઓફિસર (pso) તરીકે પ્રાગપર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ ખાતે નોકરી નો ચાર્જ લીધો....
22/08/2026

પરમોશન મળ્યા પછી પહેલી વાર પોલીસ સ્ટેશન ઓફિસર (pso) તરીકે પ્રાગપર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ ખાતે નોકરી નો ચાર્જ લીધો. સને ૨૦૧૦ એ સમય બરોડા માં મારી નવી નવી નોકરી હતી. નોકરી કરવાનો જુસ્સો અલગ હતો. એનું કારણ એ હતું કે અમે એવું સમજતા હતા, અમે પોલીસ છીએ, એટલે અમને કોઈ કહી ના શકે કારણ કે જે નજરે જોયું હતું, એના કરતા નોકરી ચાલુ થઈ ત્યારેય ઘણો બધો ફરક લાગ્યો, સને ૨૦૧૦ થી ૨૦૧૪ ના સમય માં pso મદદ માં બેસવામાં મારી નોકરી હતી. એ સમયે બધું જાતે હાથે લખવાનું હતું. કોમ્પ્યુટર નો પ્રવેશ ચાલુ થયો હતો. પણ જુના જમાદારો ને કોઈને કોમ્પ્યુટર આવડતું નહીં એટલે અમારા જેવા નવા ભરતી થયેલા ભાઈઓ ને કોમ્પ્યુટર ઉપર બેસાડતા હતા. એ સમયે કોઈ પણ ફરિયાદ ની fir કરવામાં આવે તો જાતે લખવાની થતી હતી. આજના જેવી ટેક્નોલોજી નહોતી. આખી આખી રાત ફરિયાદ ની fir લખવી પડતી હતી, જુના જમાદારો અમને પોતાના દીકરા ની જેમ રાખીને બધું શીખવતા હતા, અમારાથી કઈ નાની મોટી ભૂલ થતી તો સમજાવતા હતા, હવે જુના જમાદારો અપવાદરૂપ જ જોવા મળે છે. હાલ યુવા પોલીસ છે,
આજે pso નો ચાર્જ લેતા પહેલા મારા જૂના બરોડા સિટી ના જમાદારો નો ખૂબ જ યાદ કર્યા, હાલ તો ઘણા નિવૃત થઈ ગયા છે. અમુક મૃત્યુ પામ્યા છે, મારી પહેલી ફરજ છે જેને મને આ બધું શીખવ્યું એમને યાદ કરવા જોઈએ.. જે નીચે મુજબ નામ છે.
૧.Asi.ઉદયભાણ સિંહ એમ. ઝાલા (હાલ દુનિયામાં હયાત નથી)
૨. Asi.તખતસિંહ મોહનસિંહ ગોહિલ (હાલ નિવૃત જીવન)
૨.Asi.વીરસિંગ મીચરા ભાઈ રાઠવા ચાલુ નોકરી બરોડા સિટી
૪.Hc.જગદીશભાઈ મગનભાઇ વસાવા (હાલ દુનિયામાં હયાત નથી)
આ બધા જ મારા pso ના ગુરુઓ છે એમને દિલથી નમન કરું છું. જે છું એ તમને આભારી છું
#બરોડા #પોલીસ #ગુજરાત #ભુજ #મિત્રો #લોકો #વિધાર્થી

૧૮/૦૮/૨૬ ના રોજ બદલી સાથે પ્રાગપર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ માં હાજર થયા..
19/08/2026

૧૮/૦૮/૨૬ ના રોજ બદલી સાથે પ્રાગપર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ માં હાજર થયા..

17/08/2026

૧૪૪ ડેપ્યુટી કલેક્ટર (Gas)સાહેબો ની બદલી થઈ. પણ બોલ બોલા એક જ અધિકારી ની છે. જે છે ડેપ્યુટી કલેક્ટર શ્રી.એચ.ટી.મકવાણા સાહેબ.. મારું એવું માનવું છે. નામ એવું બનાવો કે લોકો વર્ષો સુધી તમારા ઉદાહરણ લે..

13/08/2026

આજે એરપોર્ટ મુન્દ્રા ખાતે ગાંધીધામ થી પરસોતમ કાકા ચૌહાણ મળવા માટે આવ્યા અને જણાવેલ કે હું તમારા વિચારોથી પ્રભાવિત છું અને હું કલાકાર છું, મારું સર્ટિફિકેટ લોકો જ છે,આભાર
#ગાંધીધામ #લોકો #મિત્રો #સિંગર

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when R. S. Galsar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category