Mamta Chauhan

Mamta Chauhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mamta Chauhan, Political Party, Vadodara.

02/09/2026



जब मैं खेलों की बात करता हूं, तो यह सिर्फ पदक जीतने तक सीमित नहीं है; यह विकसित भारत के निर्माण में, भारत की खेलशक्ति और...
02/09/2026

जब मैं खेलों की बात करता हूं, तो यह सिर्फ पदक जीतने तक सीमित नहीं है; यह विकसित भारत के निर्माण में, भारत की खेलशक्ति और युवाशक्ति को एक साथ जोड़ने का अभियान है।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રાને મળી નવી ગતિ! 🇮🇳📈નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ...
31/08/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રાને મળી નવી ગતિ! 🇮🇳📈

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP વૃદ્ધિદર 7.8% નોંધાયો.

30/08/2026

Mann Ki Baat...
Modi Ji k Sath.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાજપ વોર્ડ ૯ મહિલા મોરચા દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ખાટેના પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી...
27/08/2026

રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાજપ વોર્ડ ૯ મહિલા મોરચા દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ખાટેના પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનના પાવન પરંપરાની ઉજવણી કરી.



ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા ઘ્વારા“નમો કમલમ” શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાનગર અધ્યક્ષ શ્રી ડો. જયપ્રકાશભા...
26/08/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા ઘ્વારા
“નમો કમલમ” શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાનગર અધ્યક્ષ શ્રી ડો. જયપ્રકાશભાઈ સોનીને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનના પાવન પર્વની આત્મીય ઉજવણી કરી.
રક્ષાસૂત્ર માત્ર એક દોરો નથી, પરંતુ સ્નેહ, વિશ્વાસ, લાગણી અને પરસ્પર જવાબદારીનું પવિત્ર પ્રતીક છે. આ પાવન અવસરે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્નેહની હંમેશા વૃદ્ધિ થતી રહે તેવી હાર્દિક પ્રાર્થના. 🙏🏻





Happy Rakshabandhan 😊

"જનસેવા" ના "અટલ સંકલ્પ" સાથે "અટલ જન સેવા કેન્દ્ર" ખાતે વિવિધ જનઉપયોગી કામગીરી કરવામાં આવશે.જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ મુ...
25/08/2026

"જનસેવા" ના "અટલ સંકલ્પ" સાથે "અટલ જન સેવા કેન્દ્ર" ખાતે વિવિધ જનઉપયોગી કામગીરી કરવામાં આવશે.

જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ મુલાકાત લો
🗓️25/08/2026, મંગળવાર
🕑 સવારે 11:00 થી સાંજે 04:00 કલાક સુધી
📍B - 51/2, કલેક્ટર ઓફિસ, દિવાળીપુરા, વડોદરા

જન ધન ખાતાં બન્યાં દેશની આર્થિક શક્તિનો મોટો આધાર!
25/08/2026

જન ધન ખાતાં બન્યાં દેશની આર્થિક શક્તિનો મોટો આધાર!

Address

Vadodara
390011

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamta Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share