Bharat Swami Friend's Club

Bharat Swami Friend's Club President - Baxipunch Morcho Vadodara

ગણેશજી આપણા સહુના તમામ દુ:ખ દર્દ દુર કરી નવી આશા અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ...
10/09/2021

ગણેશજી આપણા સહુના તમામ દુ:ખ દર્દ દુર કરી નવી આશા અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ....

आजरोज ओल इन्डिया ओबीसी रेल्वे एम्पलोईज एशोसियेशन (प.रे.) वडोदरा के ' प्रेम कार्यालय ' के उद्घाटन के अवसर पर मा. श्री अमि...
08/08/2021

आजरोज ओल इन्डिया ओबीसी रेल्वे एम्पलोईज एशोसियेशन (प.रे.) वडोदरा के ' प्रेम कार्यालय ' के उद्घाटन के अवसर पर मा. श्री अमित गुप्ताजी -मंडल रेल प्रबंधक, मा. श्री संतोष पाटीलजी- जोनल अध्यक्ष- AIOBCREA,W.R., श्री विनायक म्हात्रेजी-जोनल महासचिव-AIOBCREA-W.R.- मुंबई, श्री हसुभाई सोलंकी- प्रदेश अध्यक्ष OBC समर्थन समिति एवम श्री भरत स्वामी- अध्यक्ष ओबीसी मोर्चा, वडोदरा उपस्थित रहे । साथ मे ओबीसी मोर्चा, वडोदरा के उपाध्यक्षश्री धुलाभाई लुहार, कल्पेशभाई राणा ,मंत्रीश्री केतन जयस्केतन अनुपभाई गढवी, गोपालभाई चुनारा,कारोबारी सभ्यश्री केतनभाई पाटणवाडीया, सीमीत प्रजापति, कार्यकर्ता श्री दिलीपभाई सोलंकी एवम स्नेहल प्रजापति हाजर रहे।

ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે બક્ષીપંચ મોરચા દ્વારા વડોદ...
02/08/2021

ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે બક્ષીપંચ મોરચા દ્વારા વડોદરા મેન્ટલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ કરવા માં આવ્યો

 #મોદી_સરકાર_નો_ઐતિહાસિક_નિર્ણયવર્તમાન સરકાર પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ ના એમ બંને કેટરગીરી અનામત આપવા મક્કમ #ભર...
01/08/2021

#મોદી_સરકાર_નો_ઐતિહાસિક_નિર્ણય
વર્તમાન સરકાર પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ ના એમ બંને કેટરગીરી અનામત આપવા મક્કમ
#ભરતભાઇ_સ્વામી

આજરોજ બક્ષીપંચ મોરચો, વડોદરા ભારતીય જનતા પાર્ટી, વડોદરા તથા વોર્ડ નંબર ૧૮ ના સંગઠન દ્વારા આયોજીત ઇન્દ્રધનુષ ના સાત રંગો ...
21/07/2021

આજરોજ બક્ષીપંચ મોરચો, વડોદરા ભારતીય જનતા પાર્ટી, વડોદરા તથા વોર્ડ નંબર ૧૮ ના સંગઠન દ્વારા આયોજીત ઇન્દ્રધનુષ ના સાત રંગો જેવીરીતે એકસાથે મળી ને સુંદર દૃશ્ય બનાવે છે તેવાજ એવા સાત સુંદર કાર્યક્રમ #વૃક્ષારોપણ #તુલસી ના રોપાઓનું વિતરણ #બ્લડ ડોનેશન કેમ્પ #હોમિયોપથી દવાઓ નો મેડિકલ કેમ્પ #હ્રદય તથા હાડકાંઓ નો નિદાન કેમ્પ #રકતપિતના દર્દી ઓ ને ફુડ વિતરણ નો કેમ્પ #સેવા વસ્તી ની નાની બાળાઓને મહેંદી મુકવાની સાથે સાથે ગૌરીવ્રત માં ઉપયોગ માં લઈ શકાય તેવા ફુડ પેકેટ ના વિતરણ નો કાર્યક્રમ ઉમાકાંત હોલ, જી.આઈ.ડી.સી. , મકરપુરા , વડોદરા મુકામે રાખવામાં આવેલ હતો. જેમાં પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડજી, ઉપપ્રમુખ તથા વડોદરા શહેર બક્ષીપંચ મોરચા ના પ્રભારી શ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પંચાલ, વડોદરા શહેર ના મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, વડોદરા મહાનગર ના નેતા શ્રી અલ્પેશભાઈ લીંબચીયા, વડોદરા ભા.જ.પા. ના મહામંત્રીઓ શ્રી સુનીલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, વડોદરા મહાનગર ના કાઉન્સિલરશ્રીઓ કેતનભાઈ પટેલ, સુઋતાબેન પ્રધાન, ભારતીબેન ભદ્રેશરા , શૈલેષભાઈ પાટીલ, નીલેષભાઈ રાઠોડ, પુનીતાબેન વ્યાસ, હેમલતાબેન તડવી, શહેર ના ઉપપ્રમુખ શ્રી નીલેષભાઈ રાણા, મંત્રી તથા વોર્ડ ના પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Address

104/POONAM APARTMENT R C DUTT Road, ALKAPURI
Vadodara
390007

Telephone

+919825244976

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharat Swami Friend's Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category